Comments on: ખીલ્યાં છે પુષ્પો વર્ષ પછી મુજ પ્યાર તણા ગરમાળામાં

By: raksha shukla
તુજ ચરણે આવી પહોંચ્યાં છે, શબ્દોને શાનો ડર છે હવે?

લૂંટી શકે શીલ એ હિંમત ક્યાં, દુનિયા કે દસ માથાળાંમાં?

સુંદર !

By: vinod gundarwala
મારાં સૌ કષ્ટો, મારાં દુઃખ, સંઘર્ષભરેલાં મારાં વર્ષ,

વંચાઈ રહ્યાં છે શાને તુજ આંખો ફરતે કુંડાળામાં ?

Dear Dr.Vivekbhai,

there r no words except abovt.

Excellently expressed the feelings.

with warm regard and be here for such words once again in short period of time, reallly best and touching …. ….. … …. . .. ..

with regard

ca vinod gundarwala

By: Deval
મારાં સૌ કષ્ટો, મારાં દુઃખ, સંઘર્ષભરેલાં મારાં વર્ષ,

વંચાઈ રહ્યાં છે શાને તુજ આંખો ફરતે કુંડાળામાં ?    waah

By: મીના છેડા
મારાં સૌ કષ્ટો, મારાં દુઃખ, સંઘર્ષભરેલાં મારાં વર્ષ,

વંચાઈ રહ્યાં છે શાને તુજ આંખો ફરતે કુંડાળામાં ?

By: manvant
ભોજન પણ શબ્દોનું જ હશે ને ?જમ્યે રાખો !

By: manvant
શ્વાસના પતરાળામાં શબ્દો પીરસાયા !ભોજન શું ?

By: Siddharth
વિવેક,

આભાર

હવે એકદમ ઑ.કે. છુ. તમારો બ્લોગ જોયા બાદ એવુ લાગે છે કે જે ઈચ્છા મારી છે….ભારતદર્શન કરવાની તે તમે તો already પરિપૂર્ણ કરી દીધેલ છે.

તમારા કાવ્યો સાથે તમારા પિક્ચર્સ જોવાની મજા જ કઈક અલગ છે.

સિદ્ધાર્થ

By: મૃગેશ શાહ
બધા રીડગુજરાતી વાંચે પણ હું વાંચવા ક્યાં જવું ? આપનો બ્લોગ મારા માટે એવો વિસામો છે જેની છાયાંમાં હું થોડી વાર બેસીને પછી હળવો થઈને પાછો કામમાં લાગી જઉં છું. અગાઉ મેં કહ્યું હતું એમ કે આ સચિત્ર ગઝલો, સાહિત્યમાં એક નવીજ ભાત પાડી રહી છે. સર્જકની કૃતિ સર્જકના બ્લોગ પર અને સર્જક સાથે સીધી વાત – આનાથી રૂડું બીજું શું હોય ? ખૂબ જ સુંદર રચનાઓ. સલામ છે આપને !

By: Jayshree
Hello Vivekbhai,

મારાં સૌ કષ્ટો, મારાં દુઃખ, સંઘર્ષભરેલાં મારાં વર્ષ,

વંચાઈ રહ્યાં છે શાને તુજ આંખો ફરતે કુંડાળામાં ?

Kharekhar bau maza aavi gayee..!!

By: sana
SARAS che aa navi rachna….

Deh na nava Akshar….