ચાર ગઝલોનો ગુલદસ્તો…

OLYMPUS DIGITAL CAMERA
(પ્રેમગાન…             …મારા બાગનો રંગીન સિપાહી, ૦૫-૦૫-૨૦૦૯)
(સિપાહી બુલબલ ~ Red Whiskered Bulbul ~ Pycnonotus jocosus)

*

“શહીદે-ગઝલ” (તંત્રી શ્રી શકીલ કાદરી) ના જૂન-ઓગષ્ટ, ૨૦૦૯ના અંકમાં પ્રકાશિત ચાર ગઝલોનો રંગીન ગુલદસ્તો આજે ફરી એકવાર આપ સહુ માટે.

Shahid-e-ghazal_radi radi ne

*

Shahid-e-ghazal_Chandani

*

Shahid-e-ghazal_Hoy maaro daakhalo ne

*

Shahid-e-ghazal_Ked chhu sadio thi

*

 1. Ankita Patel’s avatar

  ખુબ પ્રમાણિક!!
  આગળ ગઝલમા શક્ય છે, ગાળ્ મળે.

  વાહ્! સુરતીલાલા..

  Reply

 2. indravadan gvyas’s avatar

  ચારે રચનાઓ અફલાતુન બની છે.બધી ગઝલો કંઠસ્થ કરવી ગમે તેવી છે.
  ખુબ અભિનંદન,ડોક્ટર સાહેબ,

  Reply

 3. પ્રફુલ થાર’s avatar

  શ્રી વિવેકભાઇ
  ઘણા દિવસ પછી માજા લીધી.
  પ્રફુલ ઠાર

  Reply

 4. krishna’s avatar

  ખુબ જ અદભુત છે..

  Reply

 5. Pancham Shukla’s avatar

  પ્રકાશિત રચનાઓ માટે અભિનંદન. ફરી વાર રચનાઓ વાંચવાની મઝા પડી.

  Reply

 6. Dilipkumar Bhatt’s avatar

  મને થાય છે કે સુરત આવીને તમનેી પ્રેમ્પુર્વક ભેતિ લઉ! ટમને ગમશેને?

  Reply

 7. પ્રવિણ કે.શ્રીમાળી’s avatar

  ચારે – ચાર રચનાઓ લાજવાબ છે!!

  શકયતાઓ શ્રાપ પામી વાંઝણી હોવાનો જયાં,
  એજ મારા ઘરમાં ઈચ્છાઓ બચરવાળો મળે.

  પરંતુ, તમારી ત્રીજા નંબરની ગઝલના આ છટ્ઠા શેરમાં જે ” બચરવાળો” શબ્દ છે તે તમે મારીમરડી પરાણે બેસાડી બીધો હોય તેવું તમને નથી લાગતું ?! કેમકે મારા ખ્યાલથી”ઈચ્છાઓ બચરવાળી” એમ સ્ત્રી લિંગ આવે, જયારે “બચરવાળો” પુલ્લિંગ શબ્દ છે.

  બાકી તમારી ગઝલોમાં નાવીન્ય ઠાંસી-ઠાંસીને ભર્યું છે, એમાં કોઈ સંદેહ નહીં !!

  Reply

 8. 'ISHQ'PALANPURI’s avatar

  ખુબજ મજા આવી ગઈ ડૉ.સાહેબ ! અભિનંદન અને શુભેચ્છાઓ !

  Reply

 9. Bhula Bhai’s avatar

  Very Good ……

  Reply

 10. ઊર્મિ’s avatar

  ……………………………..

  Reply

 11. sudhir patel’s avatar

  સરસ ગઝલો! અભિનંદન!!
  સુધીર પટેલ.

  Reply

 12. DILIP CHEVLI’s avatar

  ખુબ સરસ ગઝલોનો સમુહ

  Reply

 13. મીના છેડા’s avatar

  અભિનંદન મિત્ર

  Reply

 14. urvashi parekh’s avatar

  ખુબ જ સરસ.
  અભીનંદન…વીવેકભાઈ.

  Reply

 15. Jignesh Adhyaru’s avatar

  ચારેય ગઝલો ખૂબ સરસ છે વિવેકભાઇ,
  અભિનંદન… જો કે મને ત્રીજી ગઝલ ખૂબ ખૂબ ગમી….

  Reply

 16. વિવેક’s avatar

  પ્રિય પ્રવીણભાઈ શ્રીમાળી,

  બચરવાળ કે બચરવાડ કે બચડવાડ એ સ્ત્રીલિંગ કે પુલ્લિંગ શબ્દ નથી પણ વિશેષણ છે. એને મારી-મચડીને બેસાડ્યો છે કે નહીં એનો નિર્ણય તો ભાવક જ લઈ શકે. કવિ તરીકે ક્યારેક કોઈક શબ્દને નવું સ્વરૂપ આપી મારે ‘કોઇન’ કરવો હોય તો એટલી મને સ્વતંત્રતા છે એમ હું માનું છું…

  આભાર !

  Reply

 17. સુનીલ શાહ’s avatar

  અભિનંદન મિત્ર

  Reply

 18. ડૉ.મહેશ રાવલ’s avatar

  વાહ વિવેકભાઈ…..!
  ચારેય ગઝલ મોજથી માણી.
  -અભિનંદન.

  Reply

 19. Harnish Jani’s avatar

  વાહ વાહ ક્યા બાત હય

  Reply

 20. harit’s avatar

  ખૂબ સરસ.

  Reply

 21. Dr Nishith Dhruv’s avatar

  पहेली ग़ज़ल :
  परोढे फूलोनी पांखडी पर आवीने बेसेलां तुषारबिन्दुओ आसपास पथरायेली आखीय सृष्टिनुं प्रतिबिम्ब पोतामां समावतां होय ते जोईने आवी सुन्दर कल्पना विवेकने ज आवे! पवनमांथी सूर प्रकटे छे जे आपणे श्रवणेन्द्रिय वडे पामीए छीए. अहीं तो पनननी ज श्रवणेन्द्रियनी वात छे : विषय अने इन्द्रियोनुं जाणे ऐक्य! पवननो फूलो परनो पक्षपात पण जुओ! कांटाओने स्पर्शीने वही जाय छे पण एनो कोई प्रभाव एने नडतो नथी. फूलोनां झूमखांने झुलावी जाय छे – एमने हसावी जाय छे. पण जाणे पोते पण एमनो उपहास करे छे. प्रतीक्षानो सारो अन्त न आवत तो कविनी शी परिस्थिति थई होत – फूलो पर शुं शुं लखाई गयुं होत! मस्त रचना छे.

  Reply

 22. Niraj’s avatar

  અભિનંદન.. સુંદર ગઝલો..

  Reply

 23. Harikrishna’s avatar

  અતિ સુન્દર ગઝલો. You made my day !
  My heartfelt congratulations – keep it up Vivekbhai.

  Reply

 24. Kirtikant Purohit’s avatar

  શહીદેગઝલમાઁ વાઁચી હતી.ફરી મઝા લીધી.

  Reply

 25. AJAY OZA’s avatar

  વાહ….વિવેકભાઇ, ખૂબ સરસ . અભિનન્દન
  – અજય ઓઝા.. ભાવનગર
  મો-૯૮ ૨૫ ૨૫ ૨૮ ૧૧

  Reply

 26. Tejal jani’s avatar

  Your gazals like Fresh fragrance of flowers!
  Congrets!

  Reply

 27. કવિતા મૌર્ય’s avatar

  સુંદર ગઝલો !

  Reply

 28. kinjal’s avatar

  તમારિ આ ચાર ગ્ઝ્લે ચારો ખાને ચિત્ત કરિ દિધા. ખુબ સ્રરસ.

  Reply

 29. vivek tank’s avatar

  hu have mari poem ne chhand ma lakhava magu chhu ane me shikhi pan lidha che, pan ek saval che ke , aakhi poem ma su ek j type na chhand no use karvo pade ??, ek poem ma fdifferent chhand use kari sakay ???

  Reply

 30. વિવેક’s avatar

  પ્રિય વિવેક ટાંક,

  એક કવિતામાં બહુધા એક જ છંદ વાપરી શકાય. ક્યારેક પ્રયોગ ખાતર એકથી વધુ છંદ સિદ્ધહસ્ત કવિ કવિતાને અનુરૂપ અને ઉપયોગી નીવડે એ રીતે વાપરતા હોય છે ખરા. થોડાક ઉદાહરણ આપ અહીં જોઈ શકો છો:

  http://layastaro.com/?p=2591

  http://layastaro.com/?p=1026

  http://layastaro.com/?p=1016

  Reply

 31. Dr Nishith Dhruv’s avatar

  भगवद्गीतामां एक ज अध्यायमां अनुष्टुप्, इन्द्रवज्रा अने उपेन्द्रवज्रा एम त्रण छन्दो छे ज. आपणा केयकेयलाय अष्टकोमां-सूत्रोमां पण एकथी वधु छन्दो वपराया छे ज. माटे एक कवितामां बहुधा एक ज छन्द वापरी शकाय एवो कोई नियम नथी – मारी जाणमां तो नथी. ए जुदी वात छे के बहुधा एक ज छन्दमां लखातुं होय छे.

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *