રિ-વિઝન

IMG_0243
(એક સે ભલે દો…                          ……સાંગલા ગામ, કિન્નૂર વેલી, નવે.૦૭)

*

આજે ફરી એકવાર તાજા પ્રકાશિત રચનાઓની ગલીમાં એક નાનકડી લટાર. આમ તો આ સહુ રચનાઓ આપ આ સાઇટ ઉપર ક્યારેક માણી જ ચૂક્યા છો પણ તોય આશા રાખું છું કે આ રિ-વિઝન કંટાળાજનક નહીં નીવડે…

Kumar_kakadti Thandi Ma

(“કુમાર”, જુલાઈ 2009….                         ….તંત્રી શ્રી ધીરુ પરીખ)

*

Akhand Aanand_Chhu suraj paN

(“અખંડ આનંદ”- જુલાઈ, 2009…               …તંત્રી શ્રી હરિકૃષ્ણ પાઠક)

*

Taadarthya_badhu boli ne shu thaashe

(“તાદર્થ્ય” – જુલાઈ 2009…..             ….તંત્રી શ્રી સવિતાબેન મફતતભાઈ ઓઝા)

*

Opinion_Piljhaan najaro

(“ઓપિનિયન”, 26 જુન, 2009…..           ….તંત્રી શ્રી વિપુલ કલ્યાણી)

***

 1. jayshree’s avatar

  આ ફૂટી ગયેલુ પેપર છે……! 🙂

  Reply

 2. વિપુલ કલ્યાણી’s avatar

  સરસ, બહુ જ સરસ. દરેક કવિતા માણી.

  પહેલી કવિતામાં ચોથી પંક્તિ અામ છે :
  ‘સમયની અાંખના પલાવશન પ્રજાળીને,’
  સાર્થ ફરી વળ્યો, પણ ‘પલાવશન’ શબ્દ જડયો નહીં. ભલા, ‘પલાવશન’ એટલે શું ?

  Reply

 3. pragnaju’s avatar

  દરેક શેત્રે કાયમી તાલીમ જેમ કવિઓને સારું શૈક્ષણિક વાતાવરણ આપવાની સાથે સાથે કવિઓએ સમયાંતરે યુનિટ ટેસ્ટ લઇને તેમનું જ્ઞાન ચકાસવું જોઇએ. જો કોઇ નબળાઇ હોય તો તેને દૂર કરીને વિષયનું વારંવાર રિ વિઝન કરાવવું જોઇએ.
  દરેક વખતે કાંઈ નવુ નવુ

  Reply

 4. Kanti Vachhani’s avatar

  હા આમ તો દરેક કવિતા માણી પણ……..ફરી માણવની મઝ આવી…..

  Reply

 5. dr> nanavati’s avatar

  રિ-વિઝન વાચી બીજી વાર પરિક્ષા આપવાનુ મન થઈ જાય એવું છે,,,,
  સરસ….
  જગદીપ

  Reply

 6. વિવેક’s avatar

  આદરણીય વિપુલભાઈ,

  ખરો શબ્દ પલાવશન નથી, પલાશવન છે. એ છાપકામની ભૂલ છે…

  બારીક નજર અને ચોક્સાઈ બદલ આભાર..

  Reply

 7. Pancham Shukla’s avatar

  કુમાર અખંડાનંદ વિગેરે ઉપરાંત છેક… લંડનથી પ્રગટ થતા ઉત્તમોત્તમ ઓપિનિયન સુધી શબ્દદેહે સચવાયા એ બદ્લ અભિનંદન.

  બધી રચનાઓ ફરી માણવી ગમે એવી છે.

  Reply

 8. paresh balar  johnson & johnson ltd’s avatar

  સર ખરેખર રિવિજન કનતાલાજનક નથિ આભાર

  Reply

 9. પ્રફુલ ઠાર’s avatar

  આજે ઘણાં દિવસે ફરી એકવાર તાજા પ્રકાશિત રચનાઓની ગલીમાં એક નાનકડી લટાર મારી બહુ મજા આવી પણ એક સાથે સામે આવી ચઢેલી રચનામાં કોને પ્રાધન્ય આપવું તે જરા મુશ્કેલ પડી ગયું કારણકે બધી જ રચનાઓ ચઢિયાતી છે.

  લખતા રહો અને મોકલતા રહો એજ શુભેચ્છા.

  લી.પ્રફુલ ઠાર

  Reply

 10. narayan patel’s avatar

  ફરી માણવની મઝ આવી…..

  Reply

 11. Dhaval Navaneet’s avatar

  તમે તો મજા ના ખજાના ની લાહણી કરી ……મજો..મજો.આવીગ્યો

  Reply

 12. Bhula Bhai’s avatar

  Hi Vivek Bhai, Very Nice Rachana, In My Sarnagati I Will Use Some Of This Line. Thanks For Being In My Path…..

  Reply

 13. indravadan vyas’s avatar

  સરસ ભાવસભર રચનાઓ.પલાવશન મને પણ ખુંચેલું અને મને હતું કે પલાશવન જ હોય.મુદ્રણ દોષ !
  રીવીઝન પસંદ પડ્યું. થોડા મોટા ટાઈપ હોત તો મારાજેવાને થોડી રાહત થાત.જોકે ગમતી ચીજ જોવા આંખો ઝીણી કરવી પડે એ માન્ય છે.
  આવવા દ્યો….

  Reply

 14. Ramesh Shiyani’s avatar

  મજો..મજો.આવીગ્યો હો ભૈ

  Reply

 15. વિવેક’s avatar

  પ્રિય ઇન્દ્રવદનભાઈ,

  ફોટા ઉપર ક્લિક કરશો એટલે એન્લાર્જ્ડ વ્યુ જોવા મળશે…

  તકલીફ બદલ ક્ષમાયાચના…

  Reply

 16. urvashi parekh’s avatar

  ફરી એક વખત મઝા આવી.
  તમારી રચના ઓ વારંવાર વાંચવી ગમે છે.
  સારુ થયુ પાછળ જવુ ના પડ્યુ.
  છો રમત મનગમતી હો,કંઇ રોજ ફાવી ના શકુ,
  એ આખીજ કડી ઘણી ગમી છે.
  એ જ મારુ છે, જેને પાસે રાખી ના શકુ.
  ખરેખર આખી જ રચના સરસ છે.

  Reply

 17. વિપુલ કલ્યાણી’s avatar

  વહાલા વિવેકભાઈ

  શંકા હતી; મને હતું કે “કુમાર”માં જોડણીદોષ ન જ હોય. પણ હવે સાવચેત થઈશ.

  Reply

 18. Ravikiran Gohel’s avatar

  Wow Vivekbhai,

  So nice gazal. really you are genious. How it comes to your mind yaar…….?!! Really nice.

  Reply

 19. bena’s avatar

  અદ્બિતિય્

  Reply

 20. Harnish Jani’s avatar

  ચારે ક્રુતિઓ અનુપમ છે.ખૂબ ગમી.

  Reply

 21. prateek’s avatar

  વિવેકભાઈ
  તમારી રચના ઓ વારંવાર વાંચવી ગમે છે.

  Reply

 22. indravadan vyas’s avatar

  બરાબર્.હવે ફરીથી પેલા પીળુકડા સુરજ્ ને માણ્યો, ગરમાળાનુ પીળુ કાજળ આંખોમા આંજીને.
  ધન્યવાદ્,દાક્તર સાહેબ !

  Reply

 23. bharat pandya’s avatar

  ‘સમયની અાંખના પલાવશન પ્રજાળીને

  સાચુ કહેજો વીપુલભાઇ તમને આ છાપકામની ભુલ છે તે નોતું સમજાયું ?
  અને એવી ભુલ તો તમારી કોમેંટ મા પણ ક્યાં નથી ?
  મને યાદ છે મુ.શ્રી.ક્રુશ્નવીર દિક્શિત જ+પ્ર મા પુસ્તકોનુ અવલોકન કરતા ત્યારે તે કહેતા કે હું પુસ્તકમા
  શું સારું છે તેનો નિર્દેશ કરું છું ,શું ભુલો છે તે તો વાચકે જોવાનુ અને નક્કી કરવાનુ કે સારું વાંચવું છે કે ભુલો ગોતવી છે.
  નાને મોઢે મોટી વાત લાગે તો માફ કરજો.
  ભરત પનડ્યા./ભાવનગર.

  Reply

 24. Dilipkumar Bhatt’s avatar

  વીવેકભાઈ, બધઈજ ગઝલો મજાની છે પણ તેની પ્રીન્ટ ઝિણિ હોવાથી વાન્ચી ના શક્યો.

  Reply

 25. sudhir patel’s avatar

  સુંદર કાવ્યો. ‘અખંડઆનંદ’ વાળી ગઝલ વધુ ગમી.
  સુધીર પટેલ.

  Reply

 26. Neela’s avatar

  રી-વિઝન સ-રસ છે.

  Reply

 27. डॉ. निशीथ ध्रुव’s avatar

  अरे विवेक – आ बधु कण्टाळाजन्य कई रीते होई शके? कण्टाळाजन्य=कण्टाळामांथी जन्मेलुं! कदाय तमारा कहेवानो आशय हतो ” कण्टाळाजनक”! अने आ बधुं कण्चाळाजनक पण कई रीते नीवडे?
  पलावशन ए छापभूल छे ए मने पण नहोतुं समजायुं – पलाशवन हशे एनो अन्दाज मने खरे ज आव्यो नहोतो.

  Reply

 28. डॉ. निशीथ ध्रुव’s avatar

  ग़ज़ल पहेली : समाधीथी आम तो समाधान मळे – पण अहीं तो कया प्रकारनी समाधि हती एनी मूंझवण छे. जीवननी सफ़रमां आगेकदम बढावीने पोताना हमसफ़रने वीसरी जनारनी यादमां व्यथानी गङ्गा आंसु बनीने वही रही छे. समाधिथी ज्ञाननो प्रकाश मळे – पण आ ते केवो प्रकाश जेनाथी कंई ज प्रकाशित थतुं नथी! पलांठी वाळीने मात्र पग नथी दुःख्या – आखुंय मनोविश्व दुःखमय बनी गयुं छे. सम्पूर्ण सुखमय जीवन जीवनाराने पण बे घडी दुःखना दरियामां डुबाडी नाखनारा शब्दो जेमने आवो अनुभव थयो होय तेमनी शी हालत करी नाखे एनी तो कल्पना ज करवी रही!
  भरत पण्ड्याए कह्युं छे के सारुं वांचवुं के भूलो गोतवी ए वाचके पोते ज नक्की करवानुं. पण काव्यने माणीने पछी एना लिखित स्वरूपने संशुद्ध करवानो प्रयत्न थाय तो तेथी आपणी भाषानी ज सेवा थशे. अने विवेके अत्यार सुधी जोडणी-भूलो चींधवाना दरेक प्रयासने खुल्ले मने आवकार्यो छे. माटे ज अहीं चींधुं छुं के આંખના પલાશવન नहीं આંખનાં પલાશવન जोईए. अने ઊજાળી नहि ઉજાળી जोईए.

  Reply

 29. डॉ. निशीथ ध्रुव’s avatar

  ग़ज़ल बीजी : प्रथम ग़ज़लमां समाधि पछीय न मळता समाधाननी वात छे तो आ ग़ज़लमां जीवनमां डगले ने पगले करवा पडता समाधाननी वात छे. पण ए समाधानमां लाचारी नथी, वास्तवनो स्वीकार छे अने ते पण एनुं औचित्य समजीने. जे समाज आवा समाधानने समजतो अने आचरतो थाय ते समाजमां समज अने शान्ति स्थपाय अने आवा ज समाजमां उत्कर्ष थाय, संस्कृतिनां नवां सोपानो सर थाय. आ तो मारुं अर्थघटन छे. आवां अर्थघटनो प्रस्तुत थयां करे तो एक ज ग़ज़लमांथी अनेक सघन अर्थो मळी रहे अने आपणी विचारसृष्टि तथा कल्पनासृष्टि विस्तार पामे. धन्यवाद, विवेक.

  Reply

 30. વિવેક’s avatar

  ત્રણેય વાત સહર્ષ અને સખેદ સ્વીકારું છું. સહર્ષ એટલા માટે કે આપે ફરી મારી ચાર રચનાઓની ક્ષતિ દૂર કરવામાં પથદર્શકનો ભાગ ભજવ્યો અને સખેદ એટલા માટે કે હું એ તબક્કે પહોંચી શક્તો નથી, જ્યાં આપે વિશ્વાસપૂર્વક “માત્ર” કવિતા માણવાની જ રહે…

  કંટાળાજન્ય શબ્દ પ્રયોગ ઉતાવળમાં થઈ ગયો અને પ્રતિભાવમાં આપનું નામ જોતાંની સાથે યાદદાસ્તની ક્ષિતિજ પર ઝબક્યું કે આ જ લોચો આ વખતે લાગ્યો લાગે છે…

  બાકીની બે ભૂલ મૂળ ગઝલમાં સુધારી લઉં છું…

  આભાર…

  Reply

 31. डॉ. निशीथ ध्रुव’s avatar

  विवेक, आपणे हर्ष अने खेदनी पेले पार जईने आपणी मातृभाषानी सेवा करवानी भावना ज सम्पोषीए.
  ग़ज़ल त्रीजी : जीवनने निहाळवाना सौना पोतपोताना दृष्टिकोण होय ज. अने दरेक व्यक्ति पोताना दृष्टिकोणना चतुष्कोणी ओरडामा केद थई जाय छे. ओरडो चोरस होय तो एना खूणामां कचरो थोडोक तो शेष रहे ज, गोळ ओरडो स्वच्छ करवो आसान छे. परिणामे जन्मे निरागस व्यक्ति जेम मोटी थाय तेम तेनो चोरस कमरो वधु मलिन थाय. कमळाना दर्दीने बधुं पीळुं देखाय तेम चोरस ओरडामां बन्ध मानवने फूल-आभ बधुंय चोरस देखाय छे. छतां ए गूंगळायेला वातावरणमां पण मानवनुं हैयुं धबके छे – एनां फेफसां श्वसे छे अने एना श्वासे श्वासे शब्दो रचाय छे अने एमांथी गूंथाय छे एक मनमोहक ग़ज़ल – जेवी के विवेके रचीने आपणने आपी छे. एक पछी एक ग़ज़लोनां पानां खडकाय छे अने एना श्वासनी लहेरखीथी ज फफडतां रहे छे. एक दृश्य ऊभुं थाय छे – वाह! कमालनी रचना छे.
  घणा दृश्यो – घणां दृश्यो
  पानां ऊंचा-नीचा – पानां ऊंचां-नीचां
  गझलना फेफसांमां – गझना फेफसांमां
  एम त्रण ठेकाणे अनुस्वारनी भूल सुधारी लेजो.

  Reply

 32. डॉ. निशीथ ध्रुव’s avatar

  रचना चोथी : आ रचना विषे शुं लखवुं? बस, पीळा पीळा शब्दोनी पीळी गूंथणीने माणता रहीए, पीळचट्टा दृश्योनी पीळी गरमीथी शेकाता रहीए अने पीळो गरमाळो जोता रहीए. अत्यन्त कर्णमधुर रचना – कोईक एने तालबद्ध करे तो अद्भुत लागे.
  ઊનાળો – ઉનાળો
  પીળુકડા-પીળવત્તર-પીળમજી चारथी वधु अक्षरना शब्दो छे माटे नियमानुसार પિળુકડા-પિળવત્તર-પિળમજી होवा जोईए एम लागे छे पण कोशमां जोवा न मळ्या तेथी निश्चित कही नथी शकतो. कोईक जाणकार प्रकाश पाडी शके.

  Reply

 33. Dr Nishith Dhruv’s avatar

  गझलना फेफसांमां – गझलनां फेफसांमां

  Reply

 34. દક્ષેશ’s avatar

  આ ગઝલ એથી લખી કે શ્વાસ તારા નામના
  જો નથી મારા તો મારી પાસ રાખી ના શકું …

  વાહ, ક્યા બાત હૈ.. આખી ગઝલ, બધા જ શેરો કાબિલે તારીફ છે.

  ખીલી છે મૌનની મોસમ, તમે ક્યારેક તો વાંચો …. મજા પડી ગઈ.

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *