Comments on: રાધાની આંખ !

By: વિવેક
પ્રિય મનવંતભાઈ,

આ ગીત ગાર્ગી વોરાએ અદભુત રીતે ગાયું છે… ‘અડધી રમતથી’ આલ્બમમાં આ ગીત આપને સાંભળવા મળશે…

By: manvant patel
આ  ગ્ીIત્  ગ્aવ્aડ્Daાaવ્ોo  ન્ેe  !

By: gajjar falguni
રાધાનાં શમણાંના સાત રંગ રોળાયા

તંઈ જંઈ એક મોરપિચ્છ રંગાયું,

very nice, to good

By: વિવેક
સહુ મિત્રોનો આભાર…

By: MAHENDRA GOSWAMI
wah….! GEET AETLE GEET

By: DD
keep it up..nice one

By: shilpa prajapati
nice one..

keep it up..

હેપી જન્માષ્ટમી….

http://shil1410.blogspot.com/

By: Dr.A.L. Savani
વાહ અભિનન્દન વિવેક . ખુબ મજા આવિ ગૈ.

દ્વારકા મા કોઇ તન્એ કહેશે કે કાન કે, ગોકુલ મા કોન હતિ રાધા?

તો તુ શ જવાબ દૈશ ,મારા વહાલા, વહાલા માધા?

By: વિવેક
પ્રિય ભાર્ગવી,

આપની વાત અને આપનો દૃષ્ટિકોણ ગમ્યા… સાચી વાત છે… વેદના તો બંને જ પક્ષે હોવાની… રાધાની આંખ રડી હોય તો કૃષ્ણનું હૈયું પણ રડ્યું જ હશે… પુરુષ તરીકે મને મારા ભાવ છતાં કરવાની જગ્યાએ સ્ત્રીઓના હૃદયના તાર પકડવા વધુ પડકારજનક લાગે છે, કદાચ એટલે હું જે નથી એ બનવા મથતો રહું છું…

બીજું, રાધાએ આખી જિંદગી પ્રતીક્ષા કરવા સિવાય બીજું કંઈ કર્યું જ નહોતું જ્યારે કૃષ્ણ પાસે તો હજ્જારો કામ હતા… એને પોતાનો વિરહાગ્નિ પ્રકટ કરવાનો અવકાશ જ ક્યાં મળ્યો હતો?

By: વિવેક
અમેરિકાથી પરત આવ્યા પછી વ્યવસાયની વ્યસ્તતાના કારણે મિત્રોના પ્રતિભાવો આરામથી વાંચી શકાયા નહોતા… સહુ મિત્રોનો અંતઃકરણપૂર્વક આભાર… ડૉ. નિશીથભાઈ અને ગિરીશભાઈ પરીખનો મારી ગેરહાજરીમાં અકુર વ્યાસને જવાબ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર…

અનુસ્વારની ભૂલ પણ આજે સુધારી લઉં છું…