Comments on: એક ઘેરો રંગ છે મારી ભીતર

By: vivek tank
વાહ્…શુ કહુ…….શબ્દો નથી…જિન્દગી ના પાના બહુ સારા લખ્યા તમે તો…..તમારા મા આવા સુન્દર વિચારો ક્યાથી આવતા હશે?????????

By: Pinki
ફોટો તો ચાડી ખાય છે કે -

વૈશાલી સિવાય કોઈ મારી ભીતર નથી …

By: ભાવના શુક્લ
બેઉ પક્ષે હું જ કપાઉં, કેવું યુદ્ધ

મન-હૃદયની સંગ છે મારી ભીતર!

ખુબ ગમ્યુ..મન અને હૃદય આમે ક્યારેય સાથે હોતા જ નથી … એક તો હારે જ અને બન્ને વખતે  હાર મારીજ મારી

By: ઊર્મિસાગર
સોરી, ભૂલ થઇ ગઇ… ‘મારી ભીતર’ રદીફની ગઝલ… જેમાં કાફિયા નથી.

By: ઊર્મિસાગર
પ્રિય મિત્ર વિવેક,

હજી પણ છંદમાં તો નહિ જ, પરંતુ સહજ સ્ફૂરેલી એક રચના આજે જ લખી છે… તમારા આ ‘મારી ભીતર’ કાફિયા સાથે… જે તમને સસ્નેહ અર્પણ!!

અહીં વાંચો…

http://urmi.wordpress.com/2006/11/13/maari_bhitar/

સહિયારું સર્જન બ્લોગ પર પણ કાલે આજ વિષય આપ્યો છે… તમારી આ રચનાની લિંક સાથે…

સસ્નેહ…

By: ઊર્મિસાગર
એટલે જ કોઇ બંધન જેવું લાગ્યું નહીં

નાગપાશ સમ સંબંધ છે મારી ભીતર.

આવુ કશુંક સ્ફુરી ગયું તે લખી નાંખ્યું છે….

મને લાગે તમારી ઘણી બધી આગળની રચનાઓ મારે હજી વાંચવાની બાકી છે… કોઇ મેન્યુ જેવું છે તમારી બધી રચનાઓની લિંક્સનું??

By: Shah Pravinchandra Kasturchand
Vivekbhai,

tamaaree gazalo ane kavitaao joyaa pachhee me^ bahu pahelaa^ tamane aapelo maaro tamaaraa maaTeno mat vadhu ne vadhu dRaDh thato  jaay chhe.

Wish you all the best.

Shah Pravinchandra Kasturchnad.

By: Anonymous
Your explanation of Akshohini should have one correction - the total army in Mahabharat was 18 Akshohini. Krishna probably offered 4 Akshohini to Duryodhan that made 11 Akhohini on Kaurav Side and 7 on Pandav side.

-Piyush

By: Himadri
Manvi nu bhitar ene atalu badhu kem tadpave chhe k pachhi e j ene jivade chhe? Bhitar na maun ne shbdo apava kain atalu saral to nathi j.Koina n hovano jang pan kain etalo saral nathi j k matr shbd chhalkavava matr thi j jiti shkay.Ane chhata aa badhi j bhitar ni vedna ne halvi banave chhe aa “SHABDO”. Kharu ne?

By: Suresh
લોહીમાં સૂરજ કદી ઉગ્યાં નહીં,

જો, નિશા અડબંગ છે મારી ભીતર.

આ શેર બહુ જ ગમ્યો. તમે ડોક્ટર છો એટલે લોહી ની ઉપમા જડી ગઇ !

લોહીમાં ભલે સુરજ ન ઊગે, તે ગરમ તો હોય છે જ્! ધગધગતું શોણિત્ તો શરીરના ચૈતન્યનો આધાર છે. જ્યારે એ કણે કણ માં આનંદ પ્રગટે ત્યારે અંદર સૂરજ ઊગે.

માધવ રામાનુજ ની કવિતા

‘અંદર તો અજવાળું, અજવાળું ‘

બહુજ  સરસ છે. શુભા જોશીએ બહુ જ ભાવ વાહી રીતે ગાઇ છે.