વહાલા મિત્રો,
ફરી એકવાર મારી પાંચ તાજી પ્રકાશિત રચનાઓનો પુષ્પગુચ્છ… આ બહાને જૂની ગઝલોને ફરીથી મમળાવવાનો મોકો જે મને મળે છે એને આપ સહુમાં વહેંચવાનું પણ બને છે…
![]()
(’ઉદ્દેશ’, માર્ચ-2009… …તંત્રી શ્રી પ્રબોધ જોશી)
(આ રચના અને એના વિશેના આપ સહુના વિચાર સાથે આપ અહીં પુનઃસંધાન સાધી શકો છો)
*
(’સંવેદન’, એપ્રિલ-2009… …તંત્રી શ્રી જનક નાયક)
(આ રચના અને એના વિશેના આપ સહુના વિચાર સાથે આપ અહીં પુનઃસંધાન સાધી શકો છો)
(’સંવેદન’, એપ્રિલ-2009… …તંત્રી શ્રી જનક નાયક)
(આ રચના અને એના વિશેના આપ સહુના વિચાર સાથે આપ અહીં પુનઃસંધાન સાધી શકો છો)
(’બ્રહ્મનાદ’, મે-જુન, 2009… …તંત્રી શ્રી પ્રભુદાસ ત્રાસડિયા)
(આ રચના અને એના વિશેના આપ સહુના વિચાર સાથે આપ અહીં પુનઃસંધાન સાધી શકો છો)
*
(’કવિલોક’, માર્ચ-એપ્રિલ, 2009… …તંત્રી શ્રી ધીરૂ પરીખ)
(આ રચના અને એના વિશેના આપ સહુના વિચાર સાથે આપ અહીં પુનઃસંધાન સાધી શકો છો)
-
આટલુ બધી સ્રરસ રચનાને મણ્યા પછી
તમને સલામ કર્યા વગર છુટકો છે?
જો વહેવુ હોય તો કાંઠા વગર છુટકો છે?ખુબ સરસ … મજા આવી ગઇ.
-
Dear Vivekbhai,
Thank you for this pushpa guchha of poems ! Each one is beautiful and really novel. With all the best wishes for many more such poems.
Dinesh O. Shah, Ph.D
-
ખરેખર પંચામૃત છે……..
સરસ……..આપની જુની ગઝલો માણવ ની મજા આવી.
-
અતિ સુન્દર્ર્
-
-
ડૉ.શ્રી વિવેકભાઇ,
તું કોણ છે ? વાહ ભઇ વાહ !ખરેખર દુનિયાને આ હું અને તું નો જ પ્રશ્ર્ન સતાવ્યા કરે છે.
બીજું તો અરીસાનો પણ પશ્ર્ન કેવો મજાનો છે કે થયું શું વરસોથી હસતો નથી ? અને હાં બધી જ ગઝલો મારા શ્ર્વાસનિ સીમેન્ટ પાથરીને વાંચવાની મજા પડી ગઇ..
લી.પ્રફુલ ઠાર -
બધિ જ રચનાઓ સરસ છે.
ખુબ સરસ મજા આવી. -
બધી જ રચનાઓ ખુબ સરસ છે. વિચાર પ્રેરક અને આતમ ને ઝન્ઝોળનારી ………
ખુબ સરસ મજા આવી.
અભિનન્દન્……. -
ભક્તનો ભગવાન પ્રત્યેનો પ્રેમભાવ અપાર છે,
તે પ્રભુને પ્રસન્ન કરવા માટે ફળ,ફૂલ, …
પંચામૃત-..
પણ
કર્મો પવિત્ર હોવાં જોઈએ,
તેમાં કોઈપણ પ્રકારના વિકારોનો દોષ રહેવો જોઈએ નહિ.તેવું નેટપંચામૃત માણનારને લાગે છે
અભિનંદન અભિનંદન અભિનંદન અભિનંદન અભિનંદન -
congratulation….
I like your all Gazals…
Your poem is so great good i like very much.
Thank You very much 4 giving this type of gazal and poem 2 Gujarati Literature.
Again thank you…
God gives you great success.

18 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/418/trackback