Comments on: ચાલો ને મળીએ

by: surati vishal , sonsak
છેલ્લો શે’ર મને ખુબજ ગમ્યો

હોતું નથી એ ઝીલવાનું ભાગ્યમાં હરએકનાં,

બાકી વહે છે શબ્દ સૌમાં, ક્યાં અતિ ક્યાં લેશમાં.

by: Siddharth
અમૃતલાલ વેંગડની નર્મદા પરિક્રમાં વાચ્યા બાદ નર્મદાની વાત આવે તો આનંદ જ થાય છે. જીવનમાં ક્યારેક બેગપેક ભરાવીને “ભોમિયા વિના મારે ભમવા”ની જેમ રખડપટ્ટી કરવાની ઈચ્છા એમનુ પ્રવાસવર્ણન વાંચીને જાગી છે.  એમના પુસ્તકમાં ધુંઆધારના ધોધનું સુંદર વર્ણન કરેલ છે. એ વાંચ્યા બાદ આજે તમે એની સુંદર છબિ અને સાથે સુંદર રચના સાથે રજૂ કરી છે તે માટે ખૂબ જ આભાર.

સિદ્ધાર્થ

by: Suresh
તમારા શબ્દોની જેમ ચિત્રો પણ ઘણા સુંદર હોય છે. તમારો ખજાનો મોટો છે! અમને તેમાં ભાગ આપીને  તમે ખરેખર ગમતાંનો ગુલાલ કરો છો.

કવિતાની સાથે આમ તેની પાછળની વાત પણ આપતા રહેશો તો ઘણી મઝા આવશે.

by: siddhi
anonymous said ma hu hathi siddhi

by: Anonymous
hey really impressed by ur job!!!!

tamare poems vache ne mane radvu to avi j jaye!!

by: SV
“ચાલો ને મળીએ” તમને અને વૈશાલીબહેનને ચાલો ને મળીએ !

by: Sana Sheth
Doctor u write very well.Photos along with your ghazals itself specify the nature’s beauty and Your words are beauty to nature itself.