Comments on: યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.

by: Shriya
જીવન સફર છે એક, મુસાફર છે આદમી,

મારા જ ઘરમાં બે ઘડી મારો મુકામ છે.

Khub saras khayu che, Vivek!

by: Suresh
વસ્તુ ભલે ને એક હો, અહેસાસ પોતીકો,

યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.

આ બે પંક્તિઓ આખી ગઝલમાં મને સૌથી વધારે ગમી. આપણા અભિગમ - attitude- ઉપર કેટલો બધો આધાર હોય છે? આની ઉપરથી મને રજની પાલનપુરીની નીચેની પંક્તિઓ યાદ આવી ગઇ

‘બની આઝાદ જ્યારે માનવી નીજ ખ્યાલ બદલે છે.

સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે.’