Comments on: છૂટી શકું તો બસ

By: મીના છેડા
ગઈકાલ આજનું ગળું ટૂંપ્યા કરે સતત,

ક્ષણભર આ દડમજલમાંથી છૂટી શકું તો બસ.

By: SHILVA BHARATKUMAR D
ગઝ્લ કેમ મોક્લવિ?

By: jayendra shekhadiwala
ગઝ્લ કેમ કરી મૉક્લવી !!!!

By: rekha joshi
દડમજલ એટલે?છુટીને ક્યાં જશો?

By: sagarika
સરસ ગઝલ

By: *KHUSHI*
વહ અહિ તો મને ગઝલ નો ખજાનો મલિ ગયો.. સુન્દર ગઝલ માત આભર્

By: યશવંત ઠક્કર
વિવેકભાઈ,  રવિવારની શુભ પ્રભાત. સમગ્ર ગઝલ માણી.સાથે સાથે મિત્રોના પ્રતિભાવો  થકી પણ  ઘણું જાણવા મળ્યું. ધન્યવાદ.

By: Pinki
છૂટી શકું તો બસ !……

રદ્દીફ વાંચીને જ હાશકારાની લાગણી થઈ આવે … !!

આ આયનાના ગામમાં બચવું છે સહેલું ક્યાં ?

એક મારા હમશકલમાંથી છૂટી શકું તો બસ.

best one ……!!

ગઈકાલ આજનું ગળું ટૂંપ્યા કરે સતત,

ક્ષણભર આ દડમજલમાંથી છૂટી શકું તો બસ.  – nice gazal

By: Govind Maru
સુંદર ગઝલ.

અભીનંદન….

By: Maheshchandra Naik
છૂટી   શકવાની  વાત   સારી   લાગે  છે  પણ  એમ  છૂટી   શકાય   છે  ક્યા?   અને  એની  જ  મઝા-આનન્દ  છે,  એ  જ  જીવન  છે,  એક જ  વાર  કાયમને    માટે   છુટી  જઈએ  એ   જ  સાચુ   છુટ્યા   કહેવાય  ખરુને????