સપનાના પાંચ રંગ…..

પ્રિય મિત્રો,

પ્રકાશિત રચનાઓના આર્કાઈવ્ઝમાં લાંબા સમય પછી પાંચ રચનાઓનો ઉમેરો… હવે જ્યારે ગઝલસંગ્રહ અને કાવ્યસંગ્રહની માનસિક તૈયારીઓ કરવા માંડી છે ત્યારે આ રચનાઓનું અંગત મૂલ્ય વધી જાય છે… આપ સહુ મિત્રોના પ્રેમ, પ્રોત્સાહન અને સતત સહકારના કારણે જ સપનાંઓ પચરંગી થઈ શક્યા છે… જેમ શબ્દો મારા શ્વાસ છે એમ આપ સહુનો સ્નેહ છે મારી સાચી પ્રાણશક્તિ…

Kavilok_Khush chhu ke padachhaya

(’કવિલોક’, જાન્યુ-ફેબ્રુ-૨૦૦૯…           … તંત્રી :શ્રી ધીરુ પરીખ)

(આ ગઝલ એના વિશે મિત્રોના અંતરંગ અભિપ્રાય આપ પુનઃ અહીં માણી શકો છો)

*

Ghazal Vishwa_Chhu suraj paN raat ne

(’ગઝલવિશ્વ’, ડિસેમ્બર-૨૦૦૮…         … તંત્રી :શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

(આ ગઝલ એના વિશે મિત્રોના અંતરંગ અભિપ્રાય આપ પુનઃ અહીં માણી શકો છો)

*

Samvedan_Ek swapna paachhu padatu

(’સંવેદન’, ફેબ્રુ-૨૦૦૯…                  … તંત્રી : શ્રી જનક નાયક)

(આ ગઝલ એના વિશે મિત્રોના અંતરંગ અભિપ્રાય આપ પુનઃ અહીં માણી શકો છો)

*

Samvedan_Tu hardam harjanam maari hati

(’સંવેદન’, ફેબ્રુ-૨૦૦૯…                 … તંત્રી : શ્રી જનક નાયક)

(આ ગઝલ એના વિશે મિત્રોના અંતરંગ અભિપ્રાય આપ પુનઃ અહીં માણી શકો છો)

*

Gujarat Mitra_E prem chhe

(’ગુજરાતમિત્ર-સન્નારી પૂર્તિ’…               ….૧૪-૦૨-૨૦૦૯)

(આ ગઝલ એના વિશે મિત્રોના અંતરંગ અભિપ્રાય આપ પુનઃ અહીં માણી શકો છો)

*

26 thoughts on “સપનાના પાંચ રંગ…..

  1. Dear Vivekbhai,
    I like your gazals, it is really good news it is published in some magazines, and news paper.. congrates boooooossss

  2. ડૉ.શ્રી વિવેકભાઇ,
    પાંચ રંગોની કૃતિ વાંચીને મજા આવી ગઇ.
    પ્રફુલ ઠાર

  3. Dear Vivekbhai,
    I like your gazals, it is really good news it is published in some magazines, and news paper.. congrate

  4. બહુ ઉત્તમ ગઝલો-તમે હવે મોટા વર્તુલમાઁ પહોઁચેી ગયા.તેથેી હમેશાઁ ઉત્કૃષ્ટ ગઝલોનેી અપેક્ષા રહેશે.

  5. આશ્બ્દો તમને ક્યાથિ મલે આવા જરા સરનામુ આપશો? અદભુત લખો ચો યાર્….. અભિનન્દન

  6. ગઝલ સંગ્રહ માટેની તૈયારી તો જે દિવસે તે શ્વાસમાં શબ્દો ભર્યા તેના તરતનાજ ઉચ્છવાસમાં હતી! મિત્ર, આ તો આજે તારા હ્ર્દયે તારી કલમ સુધી લોહી વહવ્યું છે.

  7. વાહ વિવેકભાઈ! હજારો અભિનંદન તમારી સઘળી સિધ્ધીઓ માટે અને અંતઃકરણપૂર્વક ખૂબખૂબ શુભેચ્છાઓ તમારા ગઝલસંગ્રહની તૈયારીઓ માટે!

  8. મિત્ર,

    અભિનંદનરૂપી મોતીના તોરણ તો બારણે ઝૂલે જ છે હવે ગઝલ ને કાવ્ય સંગ્રહ માટે સમયને રાહ ન જોવડાવતો..

  9. અભિનંદન ……………..વિવેકભાઈ

    ગઝલ સંગ્રહ વિશે જાણીને આનંદ થયો…..

  10. બધી જ ગઝલો સરસ છે.
    તમારા કાવ્ય સન્ગ્રહ ની ખુબ આતુરતા થી રાહ જોઇ રહ્યા છિયે.
    અભિનંદન.

  11. i like to read gazal but i choose prose or a-chhandas poetry i mailed one to you i hope yuo recieved it. e mail a few to me. i have translated many gujarati poets to name afew ravji, manilal,haresh tathagat-you could read in mono-image-pritam,sakur sarvaiya,kaml vora and etc.i believe you have my poetry collections if you don’t, let me know i will mail them to you
    i am a poetry i speak poetry it is my dna
    your collection is most welcomein the world of poetry and in my reading
    life. my regards to you vivekbhai hemansu patel

  12. હા યાદ આવ્યું માર્ચ ૨૦૦૯…

    આભાર, પ્રોમિસ પાળવા માટે.

    શુભેચ્છાઓ………….
    ગઝલ સંગ્રહ માટે.

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  13. વાહ્… !!

    મિત્રોની શુભેચ્છાઓ રંગ લાવશે –
    એટલે આવતી બર્થડે પાર્ટીમાં આમંત્રણ મળશે ખરુંને ?!!
    ગઝલસંગ્રહ વિમોચન નિમિત્તે !

  14. ઓ સમુદ્ર ! તારિ ગહનતાનું કોઈ તો રહસ્ય જણાવ ? ઓ મોજાઓ ! તમારી વિકરાળતાનું કોઈ તો રહસ્ય જણાવો ? ઓ કિનારાઓ ! તમારાં ઘોષનું કોઈ તો રહસ્ય જણાવો ? કિનારાઓએ મોજાઓ તરફ ઈશારો કર્યો. મોજાઓએ સમુદ્રનીં ગહનતા તરફ ઈશારો કર્યો. ગહન સમુદ્રમાં એક રુપેરી માછલી મંદમંદ સ્મિત ફરકાવતી સરકી ગઈ ને મારી માટે એક સિંપ ઊચકિને બહાર લાવી ! શું હશે આ રહસ્ય ? ધડકતા ઋદયે મેં સિંપને સહેજ ખોલિને જોઈ…બાપરે ! સિંપમાં એક સુંદર મોતિ છુપાયેલું હતું અને મોતિમાં ? આખ્ખો દરિયો ઘુઘવતો હતો !
    ખરેખર અદભુદ રચનાંઓ…બસ, આ મોતિમાં છુપાયેલાં દરિયા જેવી…

  15. પરેશભાઈ,

    આપની વાત ખૂબ ગમી ગઈ…

    શુભેચ્છા પાઠવનાર તમામ મિત્રોનો પણ આભાર…

  16. Pingback: ગુજરાત નો મન ઝરુખો » મારા શ્વાસની શબ્દો સુધીની યાત્રા

  17. અભિનંદન અને શુભેચ્છાઓ
    અમને તો અમારી દિકરી યામિનીનો અનુભવ…
    તૈયાર પુસ્તકની પ્રકાશન તારીખ નક્કી થઈ ૧૦/૬/૬૦
    ૫૦મો જન્મદિન…
    વહી હોતા હૈ જો મંજૂરે ખૂદા હોતા હૈ!

  18. બધી રચનાઓ ખુબ જ સુંદર છે. ગઝલ સંગ્રહની વાત થી ખુબજ આનંદ થયો…..ખુબ ખુબ અભિનંદન !

Leave a Reply to hemansu patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *