જન્મદિવસ મુબારક, વહાલી વૈશાલી…

Vai by Vivek Tailor

Vai by Vivek Tailor

*

આઠમી સપ્ટેમ્બર… મારી જિંદગીનો સહુથી મહત્વનો માઇલસ્ટૉન… વૈશાલીની વર્ષગાંઠ… મારા કાવ્યસર્જનના કારણે એ મારા પ્રેમમાં પડી અને વચ્ચે પંદર-પંદર વર્ષ સુધી શીતનિદ્રા ભોગવ્યા પછી એણે જ પુનઃ કાવ્યસર્જન સાથે મારું અનુસંધાન સાધી આપ્યું… મારા ઘરને, મારા સંસારને ચોકોરથી સાચવી લઈને એણે સતત મને મોકળાશ આપી છે અને એ જ મોકળાશના કારણે હું આજે જ્યાં છું, ત્યાં છું !

મારી એક-એક કવિતા, એક-એક શબ્દ, એક-એક શ્વાસ એના આજીવન ઋણી હતા, છે અને રહેશે…

જન્મદિવસની અઢળક મબલખ શુભકામનાઓ,

વહાલી વૈશાલી

*

champakaran

Vai by Vivek Tailor

Vai by Vivek Tailor

Vai by Vivek Tailor

Vai by Vivek

16 thoughts on “જન્મદિવસ મુબારક, વહાલી વૈશાલી…

  1. Lot of congratulations on your birthday…
    આ ફુલ્લકુસુમિત તેજ રહો યાવત્ચંદ્રૌદિવાકરો,
    આ સ્મિત પણ એનું એ જ રહો યાવત્ચંદ્રૌદિવાકરો.

  2. જય શ્રેી ક્રિશ્ન,ખુશબુદાર,મહેકતો,ફુલ્-ગુલાબેી,લયદાર જન્મદિવસ હો.
    સર્વે સાચિ ને પાવન કમાનાઓ પરિપુર્ન થાય એ જ તહે દિલથિ પ્રાર્થના.

  3. Many many happy returns of the day……..

    હમેશા પ્રેરના બનતા રહો….સુદર ગિતો મલતા રહે…

  4. It’s A Day, You Born…..
    Not Important before How Many years….
    And Also Not Important How Long You will Live.
    But Important Is How you live and Left the foot prints behind.
    God Bless you…….It’s My Pray from Bottom of My Heart”
    HAPPY BIRTHDAY TO YOU
    કલ્યાણ શાહ
    ૯૮૯૮૫૮૧૧૩૬

  5. જન્‍મદિનના વધામણા અને શુભકામનાઓ

    પ્રભુ આરોગ્યમય દીર્ઘાયુ બક્ષે.

  6. આવો ખુશખુશાલ ચહેરો જોઇને હું વૈશાલીના પ્રેમમાં પડી ગઇ !!!
    વિવેકભાઇ રોજ ઉજાણી કરો ને વૈશાલી સાથે ખુશ-મસ્ત રહો…
    lata aunty

  7. જન્‍મદિનના વધામણા અને શુભકામનાઓ.

    પ્રભુ આરોગ્યમય દીર્ઘાયુ બક્ષે.

  8. બહાર ઉભા હોત તો મુબારકબાદી મોટી આપતે ,
    તમો ઉભાછો તસ્વીરમા શુ કહિયે ?
    ખેર, આ સાથે ખૂ…બ સારા શબ્દોનો જથ્થો મોકલિયે ,
    જન્મદીવસ મુબારક !!!!!!!!!!!

Leave a Reply to Rina Cancel reply

Your email address will not be published. Required fields are marked *