જન્મદિવસ મુબારક, વહાલી વૈશાલી…

Vai by Vivek Tailor

Vai by Vivek Tailor

*

આઠમી સપ્ટેમ્બર… મારી જિંદગીનો સહુથી મહત્વનો માઇલસ્ટૉન… વૈશાલીની વર્ષગાંઠ… મારા કાવ્યસર્જનના કારણે એ મારા પ્રેમમાં પડી અને વચ્ચે પંદર-પંદર વર્ષ સુધી શીતનિદ્રા ભોગવ્યા પછી એણે જ પુનઃ કાવ્યસર્જન સાથે મારું અનુસંધાન સાધી આપ્યું… મારા ઘરને, મારા સંસારને ચોકોરથી સાચવી લઈને એણે સતત મને મોકળાશ આપી છે અને એ જ મોકળાશના કારણે હું આજે જ્યાં છું, ત્યાં છું !

મારી એક-એક કવિતા, એક-એક શબ્દ, એક-એક શ્વાસ એના આજીવન ઋણી હતા, છે અને રહેશે…

જન્મદિવસની અઢળક મબલખ શુભકામનાઓ,

વહાલી વૈશાલી

*

champakaran

Vai by Vivek Tailor

Vai by Vivek Tailor

Vai by Vivek Tailor

Vai by Vivek

16 comments

 1. Hasmukh’s avatar

  Lot of congratulations on your birthday…
  આ ફુલ્લકુસુમિત તેજ રહો યાવત્ચંદ્રૌદિવાકરો,
  આ સ્મિત પણ એનું એ જ રહો યાવત્ચંદ્રૌદિવાકરો.

 2. Rina’s avatar

  Happy birthday…

 3. urvashi parekh’s avatar

  જન્મદીવસ ની શુભકામનાઓ સાથે…..સરસ ઉજવજો. ખુબ સરસ ભેટ મળી છે.

 4. Kartika Desai’s avatar

  જય શ્રેી ક્રિશ્ન,ખુશબુદાર,મહેકતો,ફુલ્-ગુલાબેી,લયદાર જન્મદિવસ હો.
  સર્વે સાચિ ને પાવન કમાનાઓ પરિપુર્ન થાય એ જ તહે દિલથિ પ્રાર્થના.

 5. B’s avatar

  HAPPY BIRTHDAY.

 6. nayana’s avatar

  Many many happy returns of the day……..

  હમેશા પ્રેરના બનતા રહો….સુદર ગિતો મલતા રહે…

 7. v c sheth’s avatar

  મુબારકહો યે વિવેકસહ સુહાના સફર

 8. kalyanshah’s avatar

  It’s A Day, You Born…..
  Not Important before How Many years….
  And Also Not Important How Long You will Live.
  But Important Is How you live and Left the foot prints behind.
  God Bless you…….It’s My Pray from Bottom of My Heart”
  HAPPY BIRTHDAY TO YOU
  કલ્યાણ શાહ
  ૯૮૯૮૫૮૧૧૩૬

 9. મીના છેડા’s avatar

  🙂

 10. pragnaju’s avatar

  જન્‍મદિનના વધામણા અને શુભકામનાઓ

  પ્રભુ આરોગ્યમય દીર્ઘાયુ બક્ષે.

 11. lata j hirani’s avatar

  આવો ખુશખુશાલ ચહેરો જોઇને હું વૈશાલીના પ્રેમમાં પડી ગઇ !!!
  વિવેકભાઇ રોજ ઉજાણી કરો ને વૈશાલી સાથે ખુશ-મસ્ત રહો…
  lata aunty

 12. Prabhulal Tataria 'dhufari'’s avatar

  જન્મ દિવસ મુબારક

 13. Sureshkumar G. Vithalani’s avatar

  Wish you a very happy BIRTH DAY.

 14. M.D.Gandhi, U.S.A.’s avatar

  જન્‍મદિનના વધામણા અને શુભકામનાઓ.

  પ્રભુ આરોગ્યમય દીર્ઘાયુ બક્ષે.

 15. jAYANT SHAH’s avatar

  બહાર ઉભા હોત તો મુબારકબાદી મોટી આપતે ,
  તમો ઉભાછો તસ્વીરમા શુ કહિયે ?
  ખેર, આ સાથે ખૂ…બ સારા શબ્દોનો જથ્થો મોકલિયે ,
  જન્મદીવસ મુબારક !!!!!!!!!!!

Comments are now closed.