Comments on: સરપ્રાઈઝ…!!

By: chetna
જન્મદીવસ ના ખુબ ખુબ અભીનંદન

By: Parul
are vaah……vivekbhai….aa to tena kartay chadiyati che……bahu j sundar rachna…..khub j saras avaj……..

By: Rajesh
સરસ…….

By: ગુજરાત નો મન ઝરુખો » મારા શ્વાસની શબ્દો સુધીની યાત્રા
[...] સરપ્રાઈઝ…!! [...]

By: dr.rajesh prajapati
શ્રી વિવેકભાઇ,

જન્મદીવસ ના ખુબ ખુબ અભીનંદન…….

By: kinjal
Hi Vivek,

SO Sorry to bbbbbbbbbbbbbbb Lated Many happy returns of the day…. May god bless u with n ur dreamz come true…….

Urmi,

This is really very touchy… keep up the good work……..

By: Umesh Thakkar
Dear Vivek,

It only shows what you mean to all of us, your friends! Keep up the good writing!

Regards,

Umesh

By: PRAFUL THAR
ડૉ.વિવેકભાઇ,

બધાંને જ પ્રેમ થોડો મળે છે ? આ તો નસીબદારને જ ઉપ્લબ્ધ થાય છે કે જેણે સારા પુણ્ય કર્યા હોય તેને જ પ્રેમ મળે છે. આભાર બદલ આભાર અને બધાના પ્રેમનો ફોટો તમારા હ્યદય રૂપી કોમ્પ્યુટરમાં SAVE કરીને રાખજો.

પ્રફુલ ઠાર.

By: વિવેક
આટલા બધા મિત્રોની આટલી બધી શુભેચ્છા અને શુભાશિષ સામે હું શું કહું?

મેહુલ સુરતીના કર્ણપ્રિય સંગીત, અદભુત સ્વરાંકન અને અમન લેખડિયાના ભીના ભીના કંઠ વડે આ ગઝલ જીવી ઊઠી છે એમ કહું તો અતિશયોક્તિ નથી…

જયશ્રીની સૌમ્ય જિદ્દ અને ઊર્મિની પઠાણી ઉઘરાણી આ સરપ્રાઈઝ મારા આંગણે પ્રથમવાર લઈ આવી છે. અવારનવાર અનેક કૃતિ માટે મિત્રો સતત કહેતા રહેતા હતા કે આ રચના સ્વરબદ્ધ થવી જોઈએ પણ કોઈ રચના સાચેસાચ સ્વરબદ્ધ થાય ત્યારે કેવી અનુભૂતિ થાય છે એ આજે પ્રત્યક્ષ સહુપ્રથમવાર અનુભવી રહ્યો છું… આ લાગણી સાચું કહું તો શબ્દાતીત છે…

મારા બ્લૉગમાં મારી જાણ બહાર ઘૂસીને આ સરપ્રાઈઝ પોસ્ટ મૂકી ઊર્મિ અને જયશ્રી બંનેએ મને સાચે જ સાનંદાશ્ચર્યાન્વિત કર્યો છે…

એક જ દિવસે સાત અલગ અલગ સાઈટ અને બ્લૉગ્સ ઉપર મારી અલગ અલગ કૃતિઓ પ્રકાશિત કરનાર સહુ દોસ્તોના પ્રેમનો સદૈવ ઓશિંગણ રહીશ…  સાત રંગોનું આવું ઈન્દ્રધનુષ નસીબ થાય એ મારું બડભાગ્ય નહીં તો બીજું શું?

http://vmtailor.com/archives/333

http://tahuko.com/?p=314

http://urmisaagar.com/saagar/?p=660

http://layastaro.com/?p=1901

http://www.forsv.com/guju/?p=797

http://webmehfil.com/?p=504

http://drmanwish.wordpress.com/2009/03/17/901/

- આ ઉપરાંત અહીં અને આ સાતેય બ્લૉગ ઉપર શુભેચ્છા પાઠવનાર તમામ મિત્રો, ઈ-મેઈલ દ્વારા, ફોન દ્વારા, sms વડે અને રૂબરૂ મળીને મારા આ દિવસને આનંદના ગુલાલથી રંગી દેનાર સૌ મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું…

હૈયું ભરાઈ આવ્યું, છલકી ઊઠ્યાં છે નેણ,

હું શું કહું? અધરથી પાછાં વળ્યાં છે વેણ;

તારો આ પ્રેમ સાંધે, સંબંધ એ રીતે કે

ટુકડો જડ્યો જડે ન, ક્યાંયે જડે ન રેણ.

By: Mitixa
Belated Happy Birth Day…

સાહિત્યક્ષેત્રે આમ જ તમારી જ્યોત ઝળહળતી રહે એવી શુભેચ્છા..