કોરું-કોરું

three musketeers by Vivek Tailor
થ્રી મસ્કેટિઅર્સ…. ……નામેરી, આસામ, નવે-૨૦૧૦)

*

ભીતર બધું જ કોરું-કોરું.
જો કે
મારી
છત્રી પર
I love monsoon
લખેલું છે.

– વિવેક મનહર ટેલર

(૧૧-૦૭-૨૦૧૪)

 

by Vivek Tailor
(ઉઈ મા….. …..આસામ, નવે-૨૦૧૦)

 1. Rina’s avatar

  Koru koru chomasu…. wahhh

  Reply

 2. purvi’s avatar

  How Sweet

  Reply

 3. MAheshchandra Naik ( Canada )’s avatar

  સરસ વાત……..

  Reply

 4. મીના છેડા’s avatar

  બહુ જ ઓછા શબ્દમાં એક આખી વેદનાને છતી કરી દીધી છે…. બહુ જ ગમ્યું આ અછાંદસ!

  Reply

 5. nehal’s avatar

  Vedna ni chis ne korun-korun no prayog ek tivra dhar aape chhe…

  Reply

 6. pragnaju’s avatar

  ભીતર બધું જ કોરું-કોરું.
  જો કે
  મારી
  છત્રી પર
  I love monsoon
  લખેલું છે.
  સરસ
  યાદ
  પણ ઘૂઘવાતા ઉદધિના ભીતર
  જે
  કોરું કોરું તરફડે,
  એને તમે શું કહેશો ?

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *