Comments on: ત્રિપદી ગઝલ

By: Jitendra Bhavsar
ત્રિપદી સરસ ..

નવા નવા પ્રયોગો સારી વાત કહેવાય્.

કરતા જ રહેજો..

જિતેન્દ્ર ભાવસાર.

By: ગુજરાત નો મન ઝરુખો » મારા શ્વાસની શબ્દો સુધીની યાત્રા
[...] March 14, 2009 in ગઝલ by વિવેક | 29 comments [...]

By: kirankumar chauhan
સુંદર અને સફળ પ્રયાસ.

By: Rajendra Trivedi, M.D.
પ્રેમમા બઁધનો ના હો,

દોશી કોઈ  ના તેમાઁ,

કારણ કાળ જ જેમાઁ.

યાદના નહોર ખોતરે છે સતત,

દર્દ આ લાઈલાજ છે એમાં;

છે, અમારોય વાંક છે એમાં.

By: ડો.મહેશ રાવલ
એકંદરે તો કાળ જ નિમિત્ત બને છે ને બધી જ બાબતોમાં…..!

મોસમો ઉગ્ર થઈ ગઈ છે બધી,

દોષી શું માત્ર કાળ છે એમાં ?

પોતાની ઉપર આવું આળ શું કામ લેવા તૈયાર થયાં હશે કવિ?

By: sudhir patel
બહુ જ સરસ ત્રિપદી થઈ છે. મજા આવી. આભાર.

સુધીર પટેલ.

By: Maheshchandra Naik
પોતાની   ભુલ  અને  પારકાનુ   દુખ,  ભાગ્યે  જ  બીજાને  એનો  અહેસાસ   હોય  છે  તમારી  અભિવ્યક્તિ   ખુબ  ગમી,  ભુલ સ્વિકારનાર ને   મહાન  ગણવાનુ   આપણે   માનીએ  છે ,  અભિનદન્

By: P Shah
સુંદર ત્રિપદી !

અભિનંદન !

By: kishore modi
સુંદર ત્રિપદી. આમેય મને ત્રિપદી વિશેષ ગમે છે અભિનનંદન

By: pravina Avinash
આંખ પર ચશ્મા છે કાળા

સઘળું એકાકાર છે એમા

છે, અમારોય વાંક છે એમાં

ઉમરની સાથસાથ વાચા

ન સંયમ કેળવ્યો એમા

છે , અમારોય વાંક છે એમા

આ મારું અવલોકન મેં વ્યક્ત કર્યું.

તમારી સુંદર રચના ખૂબ ગમી.