Comments on: પણ એ તો…

By: sagarika
અદભુત રચના

By: Manish Gaudana
નમસ્કાર ડૉક્ટર સાહેબ

ખરેખર જીવનની વાસ્તવિક્તાની પ્રતિતિ કરાવી !

ખુબખુબ ધન્યવાદ…..

મનિષ

By: prateek
સાથે ને સાથે વહેવા છતાં

હવે એકબીજામાં ઓગળાતું જ નથી ?

ક્યારેક

પરપોટો બનીને પાણીમાં ડૂબકી મારી લે છે હવા

તો ક્યારેક

મોજું બનીને હવામાં ઊછળી પણ લે છે ઝરણું

પણ

એ તો એક પળ માટે જ !

સરસ રચના

By: અમિત પિસાવાડિયા
સરસ…

By: Bankim Raval
એક તરફ કોણ કયું તે નક્કી કરવું અશક્ય બને એ હદે ભળી જવાની તમન્ના,અને બીજી તરફ

એકમેકમાં ન ઓગળી શકાયાના વાસ્તવનો અહેસાસ.

આવું કેમ બન્યું એ પ્રશ્ન  તટસ્થ વિચાર પ્રેરે.

પણ પછી કાવ્યાંતે કયારેક એકાદ પળ માટે જ પરપોટા કે મોજાં રૂપે સ્પર્શી રહેવાની વાત

દેખીતા આશ્વાસન રૂપે  એવી રીતે આવી છે કે એની પાછળ ડોકાતી વેદનાના ઘેરા રંગનો લસરકો આખા

કાવ્ય પર ફરી વળે છે.

કલ્પન,વિચાર અને સંવેદન બહુ સરસ રીતે વણાઈ ગયા લાગ્યા.યાદ રહી જાય એવું એક સુંદર કાવ્ય.

ઘણી બધી જીવંત કૉમેન્ટ્સ છે તે વાંચવાની મજા પડી.ફોટો પણ સરસ છે.અભિનંદન.

By: DILIP CHEVLI
વિવેકભાઈ,

ખુબ સરસ.

અભિનન્દન્.

દિલીપ ચેવલી.

By: હેમંત પુણેકર
ખૂબ સરસ રચના!

By: KAVI
ખૂબ સરસ.

કદાચ સંબંધોની આ જ તો કરૂણતા છે.

પ્રેમ જ્યારે સંબંધ બને છે ત્યારે આવુ બધુ બનતું જ હોય છે

પણ તેની આવી સરસ અભિવ્યક્તિ વાંચવાનો મોકો તો ભાગ્યે જ મળે

વિવેકની રચનામાં કલાત્મકતાના દર્શન થયા………

By: kishore modi
સરળ છતાં સુન્દર રચના.હરપળ સાથે હોવા છતાં એકબીજામાં ઓગળાતું નથી એ તો એક પ્રશ્ન છે એ તો જીવનની વાસ્તવિકતા છે.

By: ગોવીન્દ મારુ
ખુબ જ સ-રસ રજુઆત !