જિંદગી

Fish by Vivek Tailor
(સોનેરી શમણું…                                      …દુબઈ, નવે-૨૦૧૩)

*

ખૂબસુરત શરાબના
એક ગ્લાસમાં
પાણી ભરીને
કોઈકે
નાનકડી
સોનેરી
માછલી
નાંખી દીધી છે –
હવે

નથી મરી શકતી,
નથી જીવી શકતી.

– વિવેક મનહર ટેલર
(૧૩-૦૩-૨૦૧૪)

*

Fish by Vivek Tailor2
(મલમલી ઇચ્છા…                                         …દુબઈ, નવે-૨૦૧૩)

6 comments

 1. સુનીલ શાહ’s avatar

  વાહ…સુંદર રચના.
  વિવેકભાઈ, મને લાગે છે કે એક સંગ્રહ થઈ શકે તેટલી અછાંદસ રચનાઓ તો થઈ જ હશે…તો ક્યારે સંગ્રહ આપો છો..?

 2. વિવેક’s avatar

  @ સુનીલભાઈ:

  સ્વતંત્ર અછાંદસ કાવ્યસંગ્રહ વિશે તો કદી વિચાર્યું જ નથી… વિચારવું પડશે…

  🙂

 3. vinod gundarwala’s avatar

  Wishing you a happy greetings of the seasons…
  Now rain is about to arrive in surat..
  some new creation about rains are always expected
  નથી મરી શકતી,
  નથી જીવી શકતી.
  Nice to read .. Keep it up…
  With regard…
  Vinod

 4. Nitin Desai’s avatar

  શરાબના એક ગ્લાસમાં સોનેરી માછલી? અકલ્પનિય કલ્પના.
  અદભૂત.

 5. Chetna Bhatt’s avatar

  Mast….

  sharab no glass..khubsurat..?

  haa… jindgi…wah…mast lakhyu chhe…!

 6. kanchankumari p parmar’s avatar

  મદહોશ માછલી કહેશે કે છલકાવી જામ તમે તો અમને ભીંજવી ગયા…….

Comments are now closed.