![]()
(તું ખુદ નદી થઈને અગર વહેતી હોય તો…. ….પદમડુંગરી, વ્યારા, ૧૮-૦૧-૨૦૦૯)
*
![]()
(“ફીલિંગ્સ”…. … ૧ ફેબ્રુઆરી, ૨૦૦૯)
(આ રચના અને એના વિશે મિત્રોના મંતવ્ય આપ અહીં ફરીથી માણી શકો છો)
* * * * * * * *
સહુ મિત્રોને વસંતપંચમીની શતરંગી વધાઈ… આજના દિવ્યભાસ્કરમાંથી બેએક રંગીન ક્લિપ્સ આપ સહુ માટે…
![]()
(દિવ્ય ભાસ્કર, સીટી પ્લસ પૂર્તિ…. ….૩૧-૦૧-૨૦૦૯)
*
![]()
(દિવ્ય ભાસ્કર, સીટી પ્લસ પૂર્તિ…. ….૩૧-૦૧-૨૦૦૯)
*
(આ આખી ગઝલ અને એના વિશેના આપ સહુ દોસ્તોના અભિપ્રાય આપ અહીં પુનઃ માણી શકો છો)
-
વસંત પંચમીની પાંચેય પોસ્ટ મઝાની
ફરી માણતા આનંદ -
કોઇ ના નેીકળે !
-
સુંગધી વાસંતી વાયરા વાય
વનરાજીમાં ખુશ્બુ પથરાય
જુઓ વસંતની આ વધામણી
બની કૂદરત કેવી લજામણી. -
પુર્વમાંથી નીકળે છે સુર્ય, ને સામે જઇને ડુગે છે.
બસની છુલ્લી બારીથી ઠંડી ની ખબર પડે છે.
machine બની જીવતો હું એક માણસ ‘પ્રતિક’
આ computerમાં આજે ક્યા વસંત યાદ રહે છે.પ્રતિક મોર
pratikmor@live.com

6 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/310/trackback