Comments on: ખાલી

By: Nisha Patel
સુન્દર રચના!!!!

By: પ્રજ્ઞા
શું કહું ?????????

શબ્દો જ નથી મળતા………

પ્રજ્ઞા

By: Dr. Pankaj
માઈન્ડ બ્લોઈગ, સાહેબ તમે તો મગજ હલબલાવી નાખ્યુ, આસુ જ  સહારો સે…..

By: ડૉ.મહેશ રાવલ
વાહ વિવેકભાઈ….

શું બાકી શબ્દચિત્ર ખડું કર્યું છે!

સહુથી પહેલાં તો આ વિચારર્ની સ્ફૂર્ણાને સલામ.

એ પછી,

એને શબ્દદેહે અવતારી, કંડારી,મઠારી, અને પૂરી નિખાલસતા અને સાથે-સાથે મક્કમતાથી અમારા સુધી પ્હોંચાડવા સુધીની બારિકાઈને સલામ.

ખાસ સલામ- ટિપ્પણી વિભાગની ગરિમાને સખ્તાઈ પૂર્વક બરકરાર રાખી ‘વિવેક’ના અસલ મિજાજના પ્રાગટ્ય બદલ.

By: Dr.MayuriSanghvi
Its really a heart touching ….એકવાર તારો પગ કૂંડાળામાં પડી ગયો

અને

હું સુકાઈ ગઈ.

તું પાછો તો ફરી ગયો પણ પાછો ફરી ના શક્યો.તું જોકે ભૂલ્યો નહીં…….

પણ આજે તેં પહેલીવાર કહ્યું:

તને આપવા માટે મારી પાસે કંઈ નથી બચ્યું.હું સાવ ખાલી થઈ ગયો છું.

અને મેંય છેલ્લાં બચી ગયેલાં આંસુ ખર્ચી નાંખ્યાં…….

Dont have words to express……

By: Speakbindas
Very deep, meaningful and touchy.

By: વિવેક
પ્રિય નીલમબેન,

મારી પંક્તિઓ વાપરવા બાબત મારી જ એક ગઝલના રદીફમાં થોડો ફેરફાર કરીને કહીશ: છૂટ છે ત(મ)ને !

By: nilam doshi
વિવેકભાઇ, તમારી વાત સાચી છે. તમારી રચનાઓની હું ચાહક અને ભાવક છું જ. અને  મને જે લાગ્યૌં તે લખ્યું… હું કવિતા લખી શકું છું કે નહીં એ ખબર નથી. પરંતુ કવિતા માણી તો જરોર શકું છું જ. સારા ભાવક બનવા માટે કવિતા લખતા આવડવી જોઇએ એવું માનતી નથી. તમે, ઉર્મિ સૌ મિત્રો છો તેથી જ આ લખું છું.

હમણાં તમારી એક પંક્તિનો ઉપયોગ ( કાલે જ ) મારી કોલમ  સંબંધસેતુમાં કરેલ છે. કઇ પંક્તિ એ તમને જણાવીશ અલગ મેઇલમાં…

છૂટ છે ને ? ગૌરાંગભાઇની પંક્તિઓ તો છૂટથી વાપરું જ છું. હવે તમારી પણ….અલબત્ત તમારા નામ સાથે જ એ લખવાની જરૂર ન જ હોય..

આભાર…

By: डॉ. निशीथ ध्रुव
जराक पुनर्वाचन कर्युं त्यारे अचानक ख्याल आव्यो के दम्पति एवी खोटी जोडणी में करी लीधी हती – दम्पती एम दीर्घई-कारान्त लखवुं जोईए. क्षमस्व!

By: Dr Nishith Dhruv
प्रिय इन्द्रवदनभाई,

मने कृपया साहेब तरीके न सम्बोधशो! निशीथभाई कहेशो तो चालशे!. दरेक रचना वाचकना मनमां एक सरखो ज भाव उपजावे एम तो न ज बने. पण ए परिणमता वैविध्यने लीधे ज रचना जीवन जीववानी रीत शीखवी जाय छे – मूल्योनी उपासना करवा प्रेरे छे.