![]()
(રમ્યઘોષા…. ….પદમડુંગરી, વ્યારા, ૧૮-૦૧-૨૦૦૯)
*
ફરી એકવાર મારી ખૂબ મનગમતી ગઝલ… એક તરસનો રંગ, એક પ્રતીક્ષાનો રંગ, એક વેદનાનો તો એક સર્જનનો રંગ… એક રંગ ઘેરો તો એક ઘેરુઓ…કેટકેટલા રંગોના લપેડાઓ મહીં ભર્યા પડ્યા છે !
*
![]()
(‘કવિ’….. …ડિસે. ૨૦૦૮)
( આ ગઝલ અને એના વિશે આપ સહુ મિત્રોના પ્રતિભાવ આપ અહીં વાંચી શકો છો)
-
વિચારો ને કપી નાખે છે તારી કાતર
રાખુ છુ દિલ મા વાત તારી ખાતર,
જીદંગીથી પણ વહાલો છે મને પ્રેમ,
નહિતર ઘણા જખ્મો છે મારી ભિતર.પ્રતિક મોર
praitknp@live.com -
બહૂ સરસ ગઝલ રન્ગ ચ્હે દ્ર્ આપને
-
Dear Dr. Vivek:
very beautiful Gazal. Photo reminds me of my child hood days some 65 yeras ago. I was born and spent my first 25 years in Vyara. It is my home town. Regards. -
ુYou show the difference of light and dark…no difference…but feeling of difference…you make your reader to feel the pain of darkness..of ignorance…and also hope for light….
Hey…poet, I am not specialized in poetry….so you please tell me, whether I pick the right and intended meaning? if not…then please comment on my commnet. I will wait…
-
હું નવી દુનિયામાં જન્મેલી ગઝલ,
કાફિયા સૌ તંગ છે મારી ભીતર.
શ્વાસ નશ્વર, થઈ ગયાં ઈશ્વર હવે,
શબ્દનો સત્સંગ છે મારી ભીતર.
ફરી ફરી ગમી જાય તેવી પંક્તીઓ -
O poet,
If I am right in grasping the inner meaning, then ok…and I suggest you to write something on the subject of our ‘ancient civilization’…I love this subject very much….it is also the demand of our age…However, I always feel that smell in your work…but hesitate to express my feeling, because I am not specialized in poetry…I like to learn, …how to read and reach the meaning., because after all, we all seek ‘meaning’…because it is livable..
-
સુંદર ગઝલ વિવેકભાઈ !
-
સારિ ગમિ
-
very good gazal. fine.
-
શ્રી વિવેકભાઇ,
સરસ છે ગજલ શબ્દોની કારણકે શ્ર્વાસ નશ્ર્વર થઇ ગયા પછી ભીતરમાં શબ્દો,યાદો અને વધારામા કર્મોનો જ સત્સંગ હોય છે.
લી.પ્રફુલ ઠાર
-
અદભૂત!
“તુ” નથી એજ જંગ છે મારી ભીતર”!! સરસ્વતીને સાક્ષરે સોળેકળાએ શણગાર્યા છે! -
ખુબ સરસ ગઝલ.

20 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/300/trackback