વ્હૉટ્સએપ પર…

Seagulls by Vivek Tailor
(કેન વી ડુ ઇટ ટુનાઇટ ?                    ….સીગલ, પેન્ગૉન્ગ ત્સૉ, લદાખ)

*

મેં એને વ્હૉટ્સએપ પર મેસેજ કર્યો:
“લાઇટ બંધ કરી સૂઈ જઈએ ?”
“બે જ મિનિટ, જાનુ !”
“ઓ.કે., ડિઅર”
……
…..

“કેન વી ડુ ઇટ ટુનાઇટ, હની ?”
“…”
“સ્વીટીઇઇઇ…”
“યસ, લવ ?”
“કેન વી..?”
“ઓહ્હ્હ… યેહ… આજે નહીં, ડાર્લિંગ… કાલે…”
“:-(”
“કેમ આવું સ્માઇલી ? કાલે પ્રોમિસ… ઓ.કે.?”

-વિવેક મનહર ટેલર
(૦૯-૦૧-૨૦૧૪)

*

seagulls by Vivek Tailor
(આજે નહીં, ડાર્લિંગ…                           સીગલ, પેન્ગૉન્ગ ત્સૉ, લદાખ)

11 thoughts on “વ્હૉટ્સએપ પર…

  1. ફોટા પરથી કાવ્ય કે કાવ્ય પરથી ફોટા? જે પણ હોય ખુબજ સુન્દર. બન્ને માણવાની મજા આવી.

  2. સખ્ખઆત , ધમધોકાર અને જબરજસ્ત………………..

  3. વાસ્તવિકતા નુ ખુબ સહજ નિરુપણ………..!
    આભિન્ંદન, દોસ્ત…!!

  4. સુંદર ફૉટો
    અને તેમની ભાવનાની ખુબ મધુર અભિવ્યક્તી

Comments are closed.