વેકેશન પછી…

એકતરફ બી.એ.ના ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા આવી ઊભી અને બીજીતરફ સાઇટમાં તકનીકી સમસ્યા ઊભી થઈ હોવાથી ઘણા લાંબા સમય પછી એક વેકેશન લેવું પડ્યું… આ વખતે કોઈ કવિતાના બદલે થોડી ફોટો-પોએમ્સ માણીએ…

*

aavo

path

naavDi

maarg

khander

fulo par

rang

14 thoughts on “વેકેશન પછી…

  1. દરેક ચિત્ર અને પંક્તિનું પોતાનું આકાશ ને પોતાની આભા ઝાકમઝાળ !!!
    વેકેશન પછીની તાજગી મુબારક.

  2. ચિત્ર ને શબ્દનો સુભગ મિલાપ…વાહ વિવેક્ભાઈ ખુબ સરસ…રડી રડી ને રાત વિખરાઈ ફૂલો પર….તૃષાર છે કે છે મારી જાત ફૂલો પર….!! મારી ફેવરીટ વન !!પંક્તિનું પોતાનું આકાશ ને આભા ઝાકમઝાળ !!!

  3. શબ્દો છે શ્વાસ …..માં શબ્દોને પણ વેકેશન હોય તેવું સુઝ્યુ જ નહિ.
    પણ તમે ચિત્રો અને શબ્દોનો સમન્વય સાધી વિરામનું સાટું વાળી આપ્યું.
    સુંદર ચિત્રો…સુંદરતમ શબ્દો.

  4. ખુબ સરસ.. આપના આ વિચાર માટે ધન્ય વાદ ..સાથે આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી સૌ વાચકોને ધન્યવાદ. હું વેબ સાઇટ બનાવનારના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..

Comments are closed.