Comments on: અદ્વૈતના ક્યારામાં…

By: Mohan
કુછ સોયે , કુછ જાગે મેરે અહેસાસ થે,

તેરે લિયે દિલ મે બહોત જ્ઝ્બાત થે,

દિલ ધઙક્તા થા તેરે હિ લિયે,

વો પલ હિ મ્રેરે જિવન કે કુછ ખાસ થે.

મોહન

By: ગુજરાત નો મન ઝરુખો » મારા શ્વાસની શબ્દો સુધીની યાત્રા
[...] અદ્વૈતના ક્યારામાં… [...]

By: sapana
વિવેકભાઈ,

પ્રેમની પરમ સીમા જોય.

દિલમા કશુ ખટકે છે.

તારા પ્રેમનો કાંટો છે.

કમાલ કરી વિવેકભાઈ!!

સપના

By: paresh
પ્રેમની આવી ઉત્ક્ટતા મે અત્યાર સુધિ આવા લાઝવાબ શબ્દો મા ક્યારેય નથી માણી. વાહ વિવેકભાઇ!! પ્રેમ ની સમાધિ કરાવિ દે એવી રચના.

By: GURUDATT
હૈયાને પણ કોઈ હૈયું જો હોય, ઠે…ઠ એની ભીતર જેનું ઠામ…

કેમ કરી ભૂંસી શકાય જરા બોલ, સખી ! લોહીમાંથી મારાં એ નામ

વાહ…વાહ…

અદભૂત…

By: Bankim Raval
રસ્તો બનીને કોઇ…

હૈયાને પણ કોઈ હૈયું જો હોય, ઠે…ઠ એની ભીતર …

અનુભૂતિની સચ્ચાઇનો રણકાર છે .સક્ષમ અવાજ.આહ્લલાદક ગીત.

By: utsav raval
સુંદર મઝાનું ગીત…

આભાર !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

By: indravadan gvyas
corrected remarks,

આ કાવ્યને પ્રજ્ઞાજુએ જગતગુરુ શંકરાચાર્યજી ના  વિવેક્ચુડામણી ની કક્ષાએ બેસાડવાની તદ્દન યોગ્ય વાત કરી છે.અદ્વૈત ના ક્યારામાંઊગ્યાં તે આપણે, ફૂલ અને ફોરમ છે નામ.

કેમ કરી ભૂંસી શકાય જરા બોલ, સખી ! લોહીમાંથી મારાં એ નામ ?આ કાવ્ય લખ્યા પછી હવે આ કવિ કાંઇ ન લખે તો પણ સદા યાદગાર બની રહેશે.

આફ્રિન !

By: indravadan gvyas
કવિતા ને વિવેક ચુડામણિની કક્ષા આપવમાં પ્રજ્ઞાજુએ કોઇ ભુલ નથી કરી.અદ્વૈતના ક્યરામાંઊગ્યાં તે આપણે, ફૂલ અને ફોરમ છે નામ.

કેમ કરી ભૂંસી શકાય જરા બોલ, સખી ! લોહીમાંથી મારાં એ નામ ?

આ કાવ્ય પછી બીજું કાંઈ ન લખે તો પણ કવીશ્રી વિવેક ટેલર યાદગર બની રહે તો નવાઈ નહીં.

અફલાતુન! આફ્રીન!

By: Maheshchandra Naik
સરસ   ગીત  અને  શ્બ્દો  ખુબ   કહી  જાય  છે  લોહીમાથી   તો  નામ  ડોકટર  પણ  છેકી  ના  શકે,  કવિ  પાસે  તો  ડોકટર  પણ  લાચાર  બની  જાયે   એ  કરુણતાની  અભિવ્યક્તિ  બહુ  ગમી  ગઈ,  અભિનદન  અને  આભાર્………………