![]()
(સુરતના આંગણે વિદેશી મહેમાન…. ….ઑસ્ટ્રેલિઅન સીગલ, ૩૦-૧૨-૨૦૦૮)
*
ગયા વર્ષની આખરી પોસ્ટમાં છેલ્લા બે વર્ષ દરમિયાન પ્રકાશિત રચનાઓનો આંક લખ્યો ત્યારે જ દિલમાં થોડું કઠ્યું હતું… એક રચના વધુ પ્રકાશિત થઈ હોત તો? ૫૪ની જગ્યાએ ૫૫નો આંકડો ન થઈ જાત? બે પાંચડા એકસાથે જોવાનું આંખને પણ ગમે ને! અને મારી આ અભિલાષાનો પડઘો પાડતું હોય એમ વર્ષના છેલ્લા દિવસે કવિલોકનો આ અંક હાથમાં આવ્યો….
![]()
(કવિલોક… …નવેમ્બર-ડિસેમ્બર, ૨૦૦૮)
આ કવિતા અને એના વિશેના આપના પ્રતિભાવ આપ પુનઃ અહીં માણી શકો છો.
-
Nice…………
-
Good Sir, Ek Kavi ni Vyatha…..
-
મિત્ર વિવેક,
કોરા કાગળમાં થઈને
કેલેંડરના પાનાંના પાનાં
પસાર થઈ ગયા
પણ
તારા નામથી આગળ
કદી વધી જ નહીં મારી કવિતા…!સરસ
-
વિવેકભાઈ મારા ખાસ મિત્ર અને તેઓને શુભકામના.
-
Best farewell 2 the the year that was…keep it up..
-
i like this really i like this
i want to write as you but i coud not it
you are very imagine -
સરસ …વધુ લખવનુ મન ખરુ પન લખિ શકતુ નથિ!
-
રાત આખી તારાઓ ગણતી થઈ ગઈ
અને કદી સ્વીચ-ઓફ ન કરી શકાય
એવી ટ્યુબલાઈટ સમી તારી યાદ ત્યા સળગ્યા કરે…..
ખૂબ સરસ. -
ફરી મઝા આવી
મી એન્ડ મીસીસ ૫૫-ફીલ્મ યાદ આવી -
To,
Mr Vivekbhai
This is Your YEAR END VICTORY SHORT. -
બેથો તો હતો તારા પર ગઝલ બનાવવા.
કરુ છુ તાને પ્રેમ એ આ જગ ને બતાવવા.પણ વિચારો મારા ગઝલોમા વણી શક્યો નહિ.
ને નામથી તારા આગાલ વધી શક્યો નહિ.વિવેકભાઈ હુ પહેલી વખત તામારી આ સાઈડ જોઇ. મજા આવિ ગઈ
-
વિવેકભાઈ
તમારા શબ્દોમાં શ્વાસ છે અને શ્વાસ માં શબ્દો છે.
અભિનંદન
-હર્ષદ જાંગલા
એટલાન્ટા યુએસએ -
સરસ શું સંવેદનાં છે.


21 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/275/trackback