ભુલાઈ ગયું?

શનિવારની પોસ્ટ મૂકવાનું શું ભુલાઈ ગયું?

ના… ના… દોસ્તો… હું આપને મળીશ ખરો પણ આવતી કાલે…

3 thoughts on “ભુલાઈ ગયું?

  1. પોસ્ટ મૂકો તે શનિવાર
    ભીમ- યુધિષ્ઠીરની વાત યાદ આવી
    આવતીકાલનું વચનતો સર્વશક્તીમાન પણ આપી શકતા નથી!શાસ્ત્રોના જ્ઞાનથી યુધિષ્ઠીર જવાબ આપવા માટે સમર્થ થયા.

  2. હા.. ખબર છે કે આ વખતે શનિવારને બદલે રવિવાર કેમ થવાનો…

    તમારી Birthday Post મુકશો એના પર તો અભિનંદન કહેવાનું નહીં ભૂલું, તો પણ.. Let me be the first one to wish you here…

    Happy 3rd Birthday to શબ્દો છે શ્વાસ મારા… 🙂

Comments are closed.