બે ગઝલો…
December 20, 2008 in પ્રકાશિત રચના by વિવેક | 17 comments
વ્હાલા દોસ્તો,
પ્રકાશિત ગઝલના આર્કાઈવ્ઝમાં આજે બે વધુ ગઝલો….
![]()
(ગુજરાત મિત્ર, સન્નારી પૂર્તિ… …૦૧-૧૧-૨૦૦૮)
આ ગઝલ અને એના વિશે આપ સહુના અભિપ્રાય આપ અહીં માણી શકો છો.
*
![]()
(ગુજરાત મિત્ર, સન્નારી પૂર્તિ… …૨૯-૧૧-૨૦૦૮)
આ ગઝલ અને એના વિશે આપ સહુના અભિપ્રાય આપ અહીં માણી શકો છો.
-
Mehul Shrimali on December 20, 2008 at 2:29 pm
4,5& 7′th shares of “Saptpadee” r really nice & deep.Overall Ghazal is pretty good….
Due respect 2 ur emotions,if i comment abt “Su lakhu” ,it’s not up 2 ur level of writing Vivekbhai…but i think it’s from the old collection…or may be i m not ok with the thought of pesimism with which these ghazal is dealing..
…keep ur inner flame ignited..tc -
Praful Thar on December 20, 2008 at 6:50 pm
શું લખું ? શું ન લખું ? હું નવો નિશાળ્યો છું કવિતાના શબ્દોમાં પણ ઉમંગ આવી જાય છે તમારી રચનામાં
પ્રફુલ ઠાર -
kaushik patel on December 20, 2008 at 8:54 pm
Shri vivekbhai,
very nicely written both the gazals have filled my heart with joy and also sorrow for frank position in married life.thanks again,
kaushik
-
સુનિલ શાહ on December 22, 2008 at 7:36 am
પ્રવાસમાં હતો તેથી પહેલી ગઝલ ગુજરાતમિત્રમાં વાંચી શક્યો ન હતો..સરસ થઈ છે. અભિનંદન.
-
Chetan Framewala on December 23, 2008 at 6:47 pm
સુંદર ગઝલ.
ફરી યાદ અપાવું,
માર્ચ ૨૦૦૯…..
ગઝલ સંગ્રહ…….
એવું કશું યાદ છે ને?
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા -
વિવેક on December 23, 2008 at 7:13 pm
2009 યાદ છે, ચેતનભાઈ…. માર્ચવાળી વાત આપની લાગણી અને માંગણી બંને સૂચવે છે પણ હું કદાચ વર્ષાંતે જ આ કામ પાર પાડી શકીશ…
-
pragnaju on December 24, 2008 at 2:09 am
બન્ને સરસ…તેમા આ પંક્તીઓ વધુ ગમી
થઈ ગયાં અદ્વૈતમાંથી દ્વૈત પાછાં આપણે,
જ્યોત આસ્થાના અનલની જ્યાં પ્રથમ બુઝાઈ ગઈ.એની પણ મઝા માણવા જેવી છે જ્
યાદ આવી
મુસાફરી હજી રહી હું નવ જાણું કે કેટલી,
પરંતુ તવ પાડ અંત સુધી કો દી ભૂલીશ ના.અને તેઓ પણ ફરી બીજી વાર લગ્ન કરી પણ પાડ અંત સુધી ભૂલ્યા ન હતા
-
urvashi parekh on December 25, 2008 at 5:56 am
શ્રી વિવેકભાઈ,
અભીનન્દન…
એક સરસ અને સુન્દર અને અર્થસભર સર્જન અને સર્જક.
બન્ને ગઝલ ખુબ જ સરસ છે.
સરસ શબ્દો મા મુકિ શકો છો.
મન ને સ્પર્શિ ગઇ.
બસ આમ જ લખતા રહો.. -
Praful Thar on December 28, 2008 at 9:02 pm
બધું જ જુનું હોવા છતાં બીજા દિવસની પ્રભાતે એ નવું જ દેખાય છે.માટે આપ આપની ઉર્મીઓની લાગણી આપતા રહો એવી ઇશુના શરૂ થતા નવા વર્ષની શભેચ્છા.
પ્રફુલ ઠાર.

નવી પોસ્ટની ઈમેલ મેળવો
શોધ
અન્ય પૃષ્ઠો
તાજેતરની પોસ્ટ
આપના અભિપ્રાયો
- G.R. Bhatol: …આજે તારી વર્ષગાંઠ છે !
- Akbar Lokhandwala: …આજે તારી વર્ષગાંઠ છે !
- babal: …આજે તારી વર્ષગાંઠ છે !
- Hemal Vaishnav: …આજે તારી વર્ષગાંઠ છે !
- Vijay Shah: …આજે તારી વર્ષગાંઠ છે !
- ધવલ: …આજે તારી વર્ષગાંઠ છે !
- ઊર્મિ: …આજે તારી વર્ષગાંઠ છે !
- pragnaju: …આજે તારી વર્ષગાંઠ છે !
- Chirag: …આજે તારી વર્ષગાંઠ છે !
- Nisha: …આજે તારી વર્ષગાંઠ છે !
- Ketan: …આજે તારી વર્ષગાંઠ છે !
- devika dhruva: …આજે તારી વર્ષગાંઠ છે !
- Sanjiv Patel: બેહિસાબ કાંટા છે…
- વિવેક: પપ્પા બદલવા નથી…
- sudhir patel: નાદાન બનીશું….

17 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/271/trackback