કોઈ એમ મારામાં પડતું રહે છે…

PC032176
(હૂંફ…..                             ….રણથંભોર, રાજસ્થાન, નવે.-૨૦૦૬)

*

Kavita - Jagat jyare jyare
(“કવિતા”, ઑગસ્ટ-સપ્ટે., 2008….         …તંત્રી શ્રી સુરેશ દલાલ)

*

(આ ગઝલ અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં ફરીથી માણી શકો છો.)

3 thoughts on “કોઈ એમ મારામાં પડતું રહે છે…

  1. પહેલાં
    આ વાતાનુકૂલિત મકાનોની પાછળ,
    જરઠ ઝાડ કંઈ-કંઈ બબડતું રહે છે.
    ને અનુરૂપ જરઠ ઝાડનો ફોટો હતો
    હવે
    હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક,
    કબૂતર હજી પણ ફફડતું રહે છે.
    ફોટામાં છે…
    અને તેની આજુબાજુ બીંદાસ પંખીઓ …
    હવે ફરી પ્રકાશીત કરો ત્યારે
    છે દિલ પર અસર શેનાં આકર્ષણોની ?
    નથી ઢાળ તો પણ ગબડતું રહે છે.
    અનુરુપ ફોટો…
    દિલમાં વેલેન્ટાઈન ડેમાં પ્રોસ્ટેટનું ચિત્ર હોય છે
    તે નહીં પણ એનીમેટેડ હાર્ટ મૂકશો

  2. આ મન છે કે માણેકશાની ચટાઈ
    બને દહાડે, રાતે ઊખડતું રહે છે!

    તારા આ શેરને તો મેં ચા.ગુ.ની શેરાક્ષરીમાં મજાથી વાપર્યો હતો હોં…!! 🙂

Leave a Reply to pragnaju Cancel reply

Your email address will not be published. Required fields are marked *