Comments on: લાગણી મારી સતત રણભેર છે

By: naresh k dodia
આપ જેને ગણતાં હો ખુદની ફતેહ,

ઢેર ત્યાં લાશોનાં બસ, ચોમેર છે.

મ્યાન જે હોય અર્થ એનો કંઈ નથી,

હોય હાથે એ જ તો સમશેર છે.

નરેશ કે.ડોડીયા

By: sujata
એ ચડે નજરે ને દિલમાં હાશ થાય,

લોક એવા પણ હજીયે, ખેર ! છે………..વાહ્!!

By: sujata
એ ચડે નજરે ને દિલમાં હાશ થાય,

લોક એવા પણ હજીયે, ખેર ! છે………..વાહ્!!

By: sujata
એ ચડે નજરે ને દિલમાં હાશ થાય,

લોક એવા પણ હજીયે, ખેર ! છે………..વાહ્!!

By: neerja
simple. . beautiful. . superb. .

By: manish bhandari
ઍ ચડે નજરે ને દિલમા હાસ થાય.

શુ રચના છે.

By: RAZIA
DR.VIVEK ne abhinandan tem ni aa rachna mate…

EVU TO KEM MANIYE AA SADA SHE”rR CHHE>

AA SHE”R  MA PAN CHHUPAI KHUDA NI MAHER CHHE.

By: મૃગેશ શાહ
આ ખુબ જ સુંદર અને સરળ ગઝલ છે. શ્રી વિવેક ભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

શ્રી વિવેકભાઈ બીજું આપને એ જણાવવાનું કે આપે મારી સાઈટની જે લીન્ક આપના પેજ પર મૂકી છે તેમાં જરા સુધારો કરી તેની જગ્યાએ નીચે ની લીન્ક મુકશો જેથી વાચકોને મુળ સાઈટ નો ખ્યાલ આવે.

http://www.readgujarati.com

ધન્યવાદ.

By: Dhaval
હો ગઝલ સૌ અટપટી એવું નથી,

સાવ સાદા પણ ઘણાં યે શેર છે.

- આ મારી ગમતી વાત છે ! જેટલો સાદો સરળ શેર એટલું જ એનુ વજન વધારે હોવાનુ. કમનસીબે મોટા ભાગના લોકો આનાથી ઊંધી માન્યતા રાખે છે.