કવિની આત્મકથા

Monastery by Vivek
(તારા સુધીનો માર્ગ તો સીધો છે, જાણું છું…    …બૌદ્ધ ધર્મસંસ્થાન, લેહ, જુન-2013)

 

*

ગીતામાં કહ્યું છે કે
जातस्य ही ध्रुवो मृत्युः
શંકરાચાર્ય પણ કહી ગયા કે
पुनरपि जननं, पुनरपि मरणं
બધાએ જ મૃત્યુ વિશે વાતો કરી.
બધા જ મૃત્યુ પણ પામ્યા.
પણ હું મૃત્યુમાં માનતો નથી.
હા, ક્યારેક મને પણ સાક્ષાત્કાર થશે જરૂર
પણ ત્યાં સુધી
હું ફક્ત જીવવામાં જ માનું છું.

-વિવેક મનહર ટેલર
(૧૦-૦૪-૨૦૧૩)

 

*

Monastery by Vivek
(પ્રકાશના પંથે….                      …બૌદ્ધ ધર્મ સંસ્થાન, લેહ, જુન-2013)

6 comments

 1. Ashok Vavadiya’s avatar

  ટૂંકી અને ટચ સુંદર વાર્તા…

 2. Maheshchandra Naik’s avatar

  સરસ અનુભુતીની અભિવ્ય્કતી……………………

 3. nilesh’s avatar

  હું ફક્ત જીવવામાં જ માનું છું.

 4. Rekha shukla(Chicago)’s avatar

  સરસ ટચુકડી આ કવિતા પ્રકાશ ના પંથ ની વિવેકભાઈ !!

 5. Nitin Desai’s avatar

  વિવેકભાઈ,
  કવિતા દીલમા કૉતરાઈ ગઈ.

 6. sweety’s avatar

  વાહ ક્યા બાત હૈ

Comments are now closed.