વધુ ચાર પ્રકાશિત રચનાઓ…

પ્રકાશિત રચનાઓના આલ્બમમાં વધુ ચારનો ઉમેરો…

Navneet samarpan - two Ghazals
(“નવનીત સમર્પણ”, ઑક્ટોબર-2008….        …તંત્રી શ્રી દીપક દોશી)

(‘દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો’ – આ રચના અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં માણી શકો છો.)

(‘મને શબ્દ જો મળે રાહમાં’ – આ રચના અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં માણી શકો છો.)

*

ghazal Vshwa - two Ghazals
(“શહીદે ગઝલ”, સપ્ટે-નવે. 2008…         …તંત્રી શ્રી શકીલ કાદરી)

(‘એક ઘેરો રંગ છે મારી ભીતર’ – આ રચના અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં માણી શકો છો.)

(‘મનાવી ના શકે તું એ રીતે ક્યારેય નહિ રૂઠું’ – આ રચના અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં માણી શકો છો.)

16 thoughts on “વધુ ચાર પ્રકાશિત રચનાઓ…

 1. હવે તો ‘અભિનંદન’ લખતા લખતા હારા આ આંગળા ને કી-બોર્ડ બંનેને દુઃખે છે ડોક્ટર…! આખેઆખા સંગ્રહની દવા અમને કેદાડે આપો છો… એ વાત કરો હવે…!!

 2. બેઉ પક્ષે હું જ ઘાયલ, કેવું યુદ્ધ ! સુંદર અભિવ્યક્તિ.

 3. ખુબ ખુબ અભિનંદન…

  ’મનાવી ના શકે તું એ રીતે ક્યારેય નહિ રૂઠું’ આ રચના સવિશેષ ગમી…

  રાજીવ

 4. અભિનંદન
  નવી રચનાઓ માણવા પધારો…
  *http://niravrave.wordpress.com/

 5. અભિવ્યક્તિનું વૈવિધ્ય અને વૈવિધ્યની અભિવ્યક્તિ – એ તમારી એક અલગ ઓળખ છે વિવેકભાઈ !
  અભિનંદન મીત્ર!

 6. shree vivekbhai,

  very deeply touching formations sometimes takes us to tanhaiya. We loose the link to imaginations, thanks for the unque expireances.

Comments are closed.