લીમડાની ડાળ પર ઝૂલ્યા પછી,
આગળા ઉંમરના સૌ ખૂલ્યા પછી;
બાષ્પ શબ્દો, શ્વાસ ધુમ્મસ થ્યા પછી,
હું તને પામું મને ભૂલ્યા પછી !
ડૉ.વિવેક મનહર ટેલર
-
Vivek;
Khoob saras gazalo lakho chho;
Dhanyavaad;
Guj maa Blog kevi rite karay?
maari site visit karo;
http://www.narmad.com
aap to Surti chho;
Maaru nataak Narmad Joyu hatu Surat maa?
Thanks
Chandrakant Shah -
Waah Vivekbhai khub saras lakyu che….!
-
Vivek
very well idea of ur mind.well i am also vivek from surat.but was very happy to read ur gazale.and from now on i will read at least twice a week bcos i love reading.it is my the best hobby.can u e-meil me,on “nz_vivek@yahoo.co.nz”,if u write anything new?
From
Vivek Desai
New-Zealand -
સ્નેહિશ્રી વિવેકભાઈ ટેલર,
નમસ્તે.
તમારી વેબ સાઈટ મળી છે હવે ફરીથી આપને મળવાનું થશે.
અભિનંદન આપના ગુજરાતી વેબ સાઈટ માટે
આવજો.
કાંતિલાલ પરમાર
હીચીન -
વાહ………………..બહુ ગુઢાર્થ છે.
-
હું તને પામું મને ભૂલ્યા પછી !
-
સુંદર…!

10 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/25/trackback