ક્યાંક

pankhar by Vivek
(કાંટા…                                             …આસામ, નવે-૨૦૧૦)

*

તેં કહ્યું હતું –
તું આવશે
અને
આલિંગન આપશે.

..
.
હવે ન આવીશ.
ભૂલેચૂકે પણ ન આવીશ.
મારી છાતીમાં
કાંટા બનીને
ચસોચસ ખૂંપી ગયું છે,
ન આપી શકાયેલું એ આલિંગન.
ક્યાંક
તું
ચિ-રા-ઈ ન જાય !

-વિવેક મનહર ટેલર
(૨૪-૦૩-૨૦૧૩)

*

girl by Vivek
(રસ્તે વિલસતું સૌંદર્ય….                           …આસામ, નવે-૨૦૧૦)

8 thoughts on “ક્યાંક

  1. પ્રિયતમ પ્રત્યે પ્રેમની સરસ અનુભુતીની અભિવ્યક્તિ………….

  2. સર ખુબ સુંદર કવિતા અને થોડી પોતાના પ્રિયતમ સાથેની મીઠી નોકજોક પણ ….

Comments are closed.