હોઠે આવીને રોકાઈ ગયેલી વાત…

કેટલીક વાતો રૂબરૂમાં થઈ શક્તી નથી. હોઠ લગી આવે છે અને પાછી વળી જાય છે. આવી જ કોઈક પાછી વળી જતી વાતની આ વાત… શું આ જ ગઝલ છે? પણ મારી અને તમારી વચ્ચે તો કોઈ એવી વાત જ નથી જે હોઠેથી આવીને પાછી વળી ગઈ હોય… એક વધુ પ્રકાશિત રચના… મારા આર્કાઈવ્ઝમાં ફરી એકવાર ઉમેરો ! આભાર…

Shahide-ghazal_Hothe aavi vaat je
(શહીદે ગઝલ, જુન-ઑગષ્ટ-08….            …તંત્રી: શ્રી શકીલ કાદરી)
( આ ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો…)

 1. paresh johnson & johnson’s avatar

  કેટલીક વાતો રૂબરૂમાં થઈ શક્તી નથી. હોઠ લગી આવે છે અને પાછી વળી જાય છે. આવી જ કોઈક પાછી વળી જતી વાતની આ વાત… શું આ જ ગઝલ છે?

  this happen once or may be more than it ….in every one life
  jo bate bolani hai vo kabhi kkabhi nahi kahe shakte and i m sure they can use your gazal thx sir

  Reply

 2. ચેતન ફ્રેમવાલા’s avatar

  અભિનંદન……

  ……
  ……
  ગઝલ સંગ્રહ ક્યારે?

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

  Reply

 3. bhogi’s avatar

  nice one !

  Reply

 4. nilamdoshi’s avatar

  અભિનન્દન..સરસ અને સાચી વાત…

  એક નદી કાંઠાઓ તોડવા……

  ખૂબ સુન્દર રચના..

  Reply

 5. pragnaju’s avatar

  શ્રી શકીલ કાદરી એ શહીદે ગઝલ, જુન-ઑગષ્ટ-0૮માં પ્રકાશીત કરવા બદલ અભિનંદન્
  સરસ ગઝલનો આ શેર તો જાણે અમારો થઈ ગયો તેમ કહ્યો!
  હોઠે આવી વાત જે રોકાઈ ગઈ,
  એજ ગઝલોમાં પછી ડોકાઈ ગઈ.
  વાહ્
  હું ગઝલનો શેર છું સાહેબજી,
  તું મને અખબાર માફક વાંચ મા.
  મારી અને તમારી વચ્ચે તો કોઈ એવી વાત જ નથી
  જે હોઠેથી આવીને પાછી વળી ગઈ હોય વાંચતા જ
  યાદ આવી
  આપણું હોવું છુપાવો શી રીતે ?
  છે અરીસો એ તો સામો બોલશે.
  લોકના હોઠે હજી ચાલ્યા કરે છે ક્યારની,
  ચાર હોઠે વિસ્તરેલી વારતા પૂરી થઈ.

  Reply

 6. BHARAT SUCHAK’s avatar

  ખુબજ સરસ

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *