Comments on: મિડલ ક્લાસ હાઉસ વાઈફ

by: Gahan Munjani
Very Nice

by: Rinku
Very Good Vivek Bhai

by: Hiral Thaker "Vasantiful"
સરસ રચના. ઘણુ બધુ છે ને સાથે ખાલીપો પણ છે.

by: Lata Hirani
સ્ત્રીના ખાલીપાની કવિતાએ મન ભરી દીધું.. બહુ જ સરસ્…

by: indravadan g vyas
સરસ, ખુબ ગમ્યું.ખુલ્લી આંખે આ બધુ જોવા છતાં કવિતtમાં સમાવવું સહેલુ નથી.

દ્રશ્ટિ જોઇયે.

well done sir,

indravadan vyas

by: manish bhandari
દિવાલોના બનેલા ખાલી ઓરડાની જેમ તુ ખાલી ન રાખ તારી આત્માને,

ભરીદે એમા સ્નેહના ફુલ્ઙાને,છોડી દે આ જીવનની જનજાળ.

by: Bharat soni
ઉત્તમ્.. અતિ ઉત્તમ્.. શબ્દ મા ઘનુ વજન આપ્યુ…..

આમજ અમોને આપ્ન શબ્દો દ્વવારા ભિન્જવતા રહેજો….

by: વિવેક
આભાર, ઉત્તમભાઈ !

આપ મારી દરેક કવિતા અંગે આવી ટિપ્પણી આપતા રહેશો તો થોડા સમયમાં મારા જેવા વિદ્યાર્થીમાં ઘણો સુધારો થઈ શક્શે.

by: Uttam Gajjar
વહાલા વીવેકભાઈ,

છે અછાંદસ રચના; પણ કેટલી સરસ રીતે ભાવાભીવ્યક્ત કરી શકી છે ! સર્જકને સલામ…! રચના વીશે ઘણાએ ઘણું લખ્યું છે તેથી વીશેષ નથી લખતો… હું સંમત અને મારો રાજીપો વ્યક્ત કરું.

કાવ્ય સમીક્ષાનું કામ અઘરું છે અને મારું તો ગજુંયે નહીં !

ચાલો, તેથી એક સહેલું કામ કરું–ભુલો કાઢવાનું….

કેટલીક ભાષા વીષયક વાત લખું.. ‘મિડલ’માં ‘મિ’ હ્રસ્વ આવે; ‘મિટિંગ્સ’માં ‘ટિ’ હ્રસ્વ આવે (જ્યાં શબ્દાંતે ing  હોય ત્યાં બધે હ્રસ્વ ‘ઇ’–બુકિંગ, લુકિંગ, વૉકિંગ વગેરે);‘ટ્રિપ’માં ‘ટ્રિ હ્રસ્વ આવે; ‘કચરા–પોતાં’માં ‘તાં’ ઉપર અનુસ્વાર આવે; ‘ચૅટ’માં ‘ચૅ’માં અવળી માત્રા; ‘કૉમ્પ્યુટર’ની જોડણી આવી હોય છે ‘કમ્પ્યૂટર’.

મારી ભુલો ન જ થાય એવું નથી.. છતાં ‘વીવેક’ભાઈ સાથેની દોસ્તીના દાવે આટલો મારો ‘અવીવેક’ દરગુજર કરશો..

ફરી, ભાવસબળ રચના બદલ અભીનંદન..

..ઉત્તમ અને મધુ.. સુરત ..uttamgajjar@hotmail.com

by: Gaurang Thaker
વાહ કવિ સુદર રચના.. પીન્કી ની વાત સાચી હાયર મીડલ ક્લાસ કહો… અને કવિ શબ્દચિત્ર દોરી અટકી જશે તો નહી ચાલે. એને દિશા પણ કવિએ જ આપવાની છે.