-
બાવીસ વર્ષ જુનું મુક્તક તાજુ લાગે છે!
લાગણી સભર સુંદર લાગે છે-
અમે આંસુમાં નમક શોધનારા નથી
લાગણીની એટલી લાગી તરસ
કે હશે આંસુ મગરનાં ચાલશે!
કે હશે ગ્લિસરીનના ચાલશે!
…તો આતો વેદનાનો રણઝણતો સાગર! -
ચાલશે હો ભાઇ !
-
વિવેકભાઈ,
આનંદની એક અટકળ! ભરીને
બીજા આંસુમા વાળી દઈશુ
ચલાવી લેજો.ખુબ સરસ રજુઆત.
-
સરસ વિચાર્
સચોટ અભિવ્યક્તિ
આજનો આખો દિવસ વાગોળવામાં જશે…
રણઝણતો સાગર્- અને એક આંસુ
બહોત ખુબ્! -
ઘનુજ સરુ કવિય ચે
-
Vivek
Succinct and powerful. You should write more short poems as well.
-
ડૂબી ગ યા…!!!!
-
Small one but too beautiful, sea compressed in small tears…………
Akbar
-
Dear Vivekbhai,
Seems I will get drained in that single drop of a tear, if it comes from my dear and near one.
Marvellous.
Mukesh Patel
-
સુન્દર
-
મુલામ પાપણોનેી ગોદ મા અટ્કેલ બે આન્સુ
ઝવેરેીનેી નજર એ રતન થયેી જાય તો સારુ.
ગુલ દેખૈયા.બધોૉ આધાર ઝેીલ્નાર પર ચ્હ.ે
-
saras panktio aa to pachhu geet nu mukhadu j ganaay.. 1 aakhu geet rachi shako to .. ? ghazal uparaant geet ke achhandas pan lakho chho te saru chhe. keep it up
-
Dr. Vivekbhai,
1986, and huge sea against one tears………….REALLY GREAT SINCE 1986, CONGRATULATIONS!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!! -
Dear Vivek Bhai
Short and Swt in one line…..But Heart touch….
Ajay “Dhadkan” -
પરમ વેદના અને પરમ હર્ષ બઁનેની અભિવ્યક્તિ માટે..એ છલકતા દરિયા માટે એક બુઁદ…પર્યાપ્ત હોય છે.
સુંદર વાત..સુંદર રજૂઆત…શબ્દની હોડલી કોઇ જયારે નથી લઇ જવા ભાવનો ભાર મારો..
નેનના નીરના એક એ કિરણમાં ઉજળુ હ્રદય આખું યે થાતું
-
ભાઇશ્રી વિવેક
આટલા ઓછા શબ્દમાં આખો દરિયો સમાવી શકે એ એક સુંદર આભિવ્યક્તિ ને સો સો સલામ -
૧૯૮૬….. એ હિસાબે તો તમે બહુ જુના અને ધુરંધર્ કવિ કહેવાવો…….
તમ્ને ઓળખવામા અમે થોડુ મોડુ કરી દિધુ …..૨૨ વર્ષના પરીશ્રમનો નીચોડ દેખાય છે
ખરેખર ખુબ જ સુંદર….
અંગત રીતે મને તમારા ગીતો કર્તા ગઝલો અને ગઝલો કરતા અછાંદસ વધ્ય પસંદ આવે છે……
આમ જ લ્હાવો આપતા રહેજોઆભાર
-
વેદનાનો સાગર તમારી નાનકડી ગાગરમાં સમાઈ ગયો!
નિશીથ ધ્રુવ -
Excellent !! Keep it up.
-
excellent…
superb..
dilip ghaswala -
achhandas khoob mushkel kavya chhe. a chandobaddh kavita o jevu praman ma sehlu kavya nathi. ahi kavita siddh thai nathi.
ahi kavi shabdo pasethi kam lai shakya nathi. -
Very well said.
-
ગાગરનો સાગર પણ અઘરો
ને તુ તો દઇ દે છે આ રણઝણને ટીપે!
ભલે , પાલવને છેડે એ અહીયા બન્ઘાય,
- તને ફાવશે? -
http://firdoshdekhaiya.wordpress.com/
pls visit this url..it comprises my creations
Dr.Firdosh Dekhaiya


39 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/231/trackback