ખૂબ નાનો હતો ત્યારથી અખંડ આનંદ વાંચતો. નાનપણથી જ પ્રશિષ્ટ વાચન તરીકે એની છાપ મનમાં દૃઢ. કવિતા લખતો થયો ત્યારે પણ કદી આ પાનાંઓ પર મારું નામ આવશે એવું વિચાર્યું નહોતું. આજે ચાર મહિનાના ટૂંકા ગાળામાં મારી બાળપણની સ્મૃતિઓ સાથે અવિનાશીપણે સંકળાયેલા આ પૃષ્ઠો પર બીજી વાર મારી ગઝલ જોઈ જે અ-ખંડ આનંદ થઈ રહ્યો છે એ તમને તો કહું જ ને ?
![]()
(અખંડ આનંદ, એપ્રિલ-2008…. ….સંપાદક શ્રી હરિકૃષ્ણ પાઠક)
આ ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો…
16 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/229/trackback/
April 26, 2008 at 1:55 am
pragnaju
“પાંખો કપાયેલી લઈ સરતા આ શ્વાસ સામે,
હર ક્ષણ ઝઝૂમવાનું, હર કોઈ છે જટાયુ.”
આ પંક્તીતો ખૂબ યાદ રહી ગઈ-
તમે તો ઉડાન કરતી પાંખ નીચેના પવન છો !
મનમાં ગણગણાટ થયો
Oh, the wind beneath my wings.
You, you, you, you are the wind beneath my wings.
Fly, fly, fly away. You let me fly so high.
Oh, you, you, you, the wind beneath my wings.
Thank you, thank you,
thank God for you, the wind beneath my wings.
April 26, 2008 at 6:52 pm
પંચમ શુક્લ
અભિનંદન વિવેકભાઈ. આપનો અખંડ આનંદ ‘શબ્દો અને શ્વાસ’ના સથવારે ખંડ, ખંડ ખૂંદી વળો!
April 26, 2008 at 7:31 pm
jayesh upadhyaya
પાંખો કપાયેલી લઈ સરતા આ શ્વાસ સામે,
હર ક્ષણ ઝઝૂમવાનું, હર કોઈ છે જટાયુ.”
સરસ ગઝલ પણ આ શેર વધુ ગમ્યો કારણ્
કૌન રોતા હૈ કીસી ઔર કી ખાતીર અય દોસ્ત
સબકો અપની હી કીસી બાત પે રોન આયા
April 26, 2008 at 7:57 pm
vishwadeep
Please accept my heartily congratulation. I am proud of you Vivek
April 27, 2008 at 12:20 am
Jayshree
Congratulations….
April 27, 2008 at 12:35 am
Rasik Meghani
સુંદર ગઝલ- આજના માનવી પાસે બધી સુવિધા હોવા છતાં એકલો છે. મને તમારી ગઝલો પસંદ પડવાનું એક ફારણ તમે એ એકલતાનું વિશ્લેષણ બહુ સુન્દર રીતે કરો છો. આ ગઝલ એનું સુંદર ઉદાહરણ છે. આ એકલતાન રજુ કરવા જ ઉદાહરનણો અને ઉપમાઓ તમેય જે આપી છે, તે અતિ સુંદર છે- અભિનંદન-
April 27, 2008 at 9:21 am
nilamhdoshi
વિવેકભાઇૢ આ સુન્દર રચનાના અભિનન્દન તો રૂબરુમાં અપાઇ ગયા છે. અહી ફરી એકવાર…!!!
April 28, 2008 at 11:38 am
UMESH VORA
ખુબ સરસ
April 28, 2008 at 3:36 pm
Chetan Chandulal Framewala
એક પછી એક શ્રેષ્ઠ સામાયિકોમાં એક કવિ તરીકે આપની હાજરી સતત રહે ,એજ શુભકામના.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
April 28, 2008 at 11:02 pm
સુનીલ શાહ
અ–ખંડ આનંદની તૃપ્તી મુબારક.
April 28, 2008 at 11:10 pm
harnish Jani
અભીનંદન.
May 3, 2008 at 4:22 pm
Pinki
હાર્દિક અભિનંદન….
આપનો આનંદ અખંડ રહો……
May 3, 2008 at 7:10 pm
Divya Modi
કવિ ની અંગત ભાવાભિવ્યક્તિ આપણા સૌની વાત હોય , એવું નથી લાગતું ? અહીં દરેક ને જાત સાથે જીવવું છે ને છતાં જીવાતું નથી , એ વ્યથા કંઈ જેવી-તેવી છે? પરન્તુ , એ વ્યથા ને ગઝલ-દેહ આપવાની ક્ષમતા એકમાત્ર સક્ષમ કવિ પાસે જ હોય છે , એ અહીં પ્રસ્તુત છે. અભિનન્દન વિવેકભાઈ.. તમે તો અમને પણ જાત સાથે સંવાદ રચવાનું આહ્વવાન આપો છો !
May 9, 2008 at 3:02 pm
zankhana
NICE POEM VIVEK
May 13, 2008 at 9:08 am
raeesh maniar
સુન્દર ગઝલ
May 15, 2008 at 8:01 pm
Harsukh Thanki
તમારા અખંડ આનંદમાં મને પણ સહભાગી ગણજો. આવો આનંદ અનુભવી ચૂક્યો છું એટલે તમારી ખુશી સમજી શકાય છે.