Comments on: હર ક્ષણ ઝઝૂમવાનું…

by: Harsukh Thanki
તમારા અખંડ આનંદમાં મને પણ સહભાગી ગણજો. આવો આનંદ અનુભવી ચૂક્યો છું એટલે તમારી ખુશી સમજી શકાય છે.

by: raeesh maniar
સુન્દર ગઝલ

by: zankhana
NICE  POEM  VIVEK

by: Divya Modi
કવિ ની અંગત ભાવાભિવ્યક્તિ  આપણા સૌની  વાત  હોય , એવું  નથી લાગતું ? અહીં  દરેક ને જાત સાથે જીવવું છે ને છતાં જીવાતું નથી , એ વ્યથા કંઈ જેવી-તેવી છે? પરન્તુ , એ વ્યથા ને ગઝલ-દેહ આપવાની  ક્ષમતા એકમાત્ર સક્ષમ કવિ પાસે જ હોય છે , એ અહીં પ્રસ્તુત છે. અભિનન્દન  વિવેકભાઈ.. તમે તો અમને પણ જાત સાથે સંવાદ રચવાનું આહ્વવાન આપો છો !

by: Pinki
હાર્દિક અભિનંદન….

આપનો આનંદ અખંડ રહો……

by: harnish Jani
અભીનંદન.

by: સુનીલ શાહ
અ–ખંડ આનંદની તૃપ્તી મુબારક.

by: Chetan Chandulal Framewala
એક પછી એક શ્રેષ્ઠ સામાયિકોમાં એક કવિ તરીકે આપની હાજરી સતત  રહે ,એજ શુભકામના.

જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા

by: UMESH VORA
ખુબ સરસ

by: nilamhdoshi
વિવેકભાઇૢ આ સુન્દર રચનાના અભિનન્દન તો રૂબરુમાં અપાઇ ગયા છે. અહી ફરી એકવાર…!!!