હર ક્ષણ ઝઝૂમવાનું…
April 26, 2008 in પ્રકાશિત રચના by વિવેક | 16 comments
ખૂબ નાનો હતો ત્યારથી અખંડ આનંદ વાંચતો. નાનપણથી જ પ્રશિષ્ટ વાચન તરીકે એની છાપ મનમાં દૃઢ. કવિતા લખતો થયો ત્યારે પણ કદી આ પાનાંઓ પર મારું નામ આવશે એવું વિચાર્યું નહોતું. આજે ચાર મહિનાના ટૂંકા ગાળામાં મારી બાળપણની સ્મૃતિઓ સાથે અવિનાશીપણે સંકળાયેલા આ પૃષ્ઠો પર બીજી વાર મારી ગઝલ જોઈ જે અ-ખંડ આનંદ થઈ રહ્યો છે એ તમને તો કહું જ ને ?
![]()
(અખંડ આનંદ, એપ્રિલ-2008…. ….સંપાદક શ્રી હરિકૃષ્ણ પાઠક)
આ ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો…
-
pragnaju on April 26, 2008 at 1:55 am
“પાંખો કપાયેલી લઈ સરતા આ શ્વાસ સામે,
હર ક્ષણ ઝઝૂમવાનું, હર કોઈ છે જટાયુ.”
આ પંક્તીતો ખૂબ યાદ રહી ગઈ-
તમે તો ઉડાન કરતી પાંખ નીચેના પવન છો !
મનમાં ગણગણાટ થયો
Oh, the wind beneath my wings.
You, you, you, you are the wind beneath my wings.
Fly, fly, fly away. You let me fly so high.
Oh, you, you, you, the wind beneath my wings.
Thank you, thank you,
thank God for you, the wind beneath my wings. -
પંચમ શુક્લ on April 26, 2008 at 6:52 pm
અભિનંદન વિવેકભાઈ. આપનો અખંડ આનંદ ‘શબ્દો અને શ્વાસ’ના સથવારે ખંડ, ખંડ ખૂંદી વળો!
-
jayesh upadhyaya on April 26, 2008 at 7:31 pm
પાંખો કપાયેલી લઈ સરતા આ શ્વાસ સામે,
હર ક્ષણ ઝઝૂમવાનું, હર કોઈ છે જટાયુ.”
સરસ ગઝલ પણ આ શેર વધુ ગમ્યો કારણ્
કૌન રોતા હૈ કીસી ઔર કી ખાતીર અય દોસ્ત
સબકો અપની હી કીસી બાત પે રોન આયા -
vishwadeep on April 26, 2008 at 7:57 pm
Please accept my heartily congratulation. I am proud of you Vivek
-
Rasik Meghani on April 27, 2008 at 12:35 am
સુંદર ગઝલ- આજના માનવી પાસે બધી સુવિધા હોવા છતાં એકલો છે. મને તમારી ગઝલો પસંદ પડવાનું એક ફારણ તમે એ એકલતાનું વિશ્લેષણ બહુ સુન્દર રીતે કરો છો. આ ગઝલ એનું સુંદર ઉદાહરણ છે. આ એકલતાન રજુ કરવા જ ઉદાહરનણો અને ઉપમાઓ તમેય જે આપી છે, તે અતિ સુંદર છે- અભિનંદન-
-
nilamhdoshi on April 27, 2008 at 9:21 am
વિવેકભાઇૢ આ સુન્દર રચનાના અભિનન્દન તો રૂબરુમાં અપાઇ ગયા છે. અહી ફરી એકવાર…!!!
-
Chetan Chandulal Framewala on April 28, 2008 at 3:36 pm
એક પછી એક શ્રેષ્ઠ સામાયિકોમાં એક કવિ તરીકે આપની હાજરી સતત રહે ,એજ શુભકામના.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા -
Divya Modi on May 3, 2008 at 7:10 pm
કવિ ની અંગત ભાવાભિવ્યક્તિ આપણા સૌની વાત હોય , એવું નથી લાગતું ? અહીં દરેક ને જાત સાથે જીવવું છે ને છતાં જીવાતું નથી , એ વ્યથા કંઈ જેવી-તેવી છે? પરન્તુ , એ વ્યથા ને ગઝલ-દેહ આપવાની ક્ષમતા એકમાત્ર સક્ષમ કવિ પાસે જ હોય છે , એ અહીં પ્રસ્તુત છે. અભિનન્દન વિવેકભાઈ.. તમે તો અમને પણ જાત સાથે સંવાદ રચવાનું આહ્વવાન આપો છો !
-
Harsukh Thanki on May 15, 2008 at 8:01 pm
તમારા અખંડ આનંદમાં મને પણ સહભાગી ગણજો. આવો આનંદ અનુભવી ચૂક્યો છું એટલે તમારી ખુશી સમજી શકાય છે.

નવી પોસ્ટની ઈમેલ મેળવો
શોધ
અન્ય પૃષ્ઠો
તાજેતરની પોસ્ટ
આપના અભિપ્રાયો
- G.R. Bhatol: …આજે તારી વર્ષગાંઠ છે !
- Akbar Lokhandwala: …આજે તારી વર્ષગાંઠ છે !
- babal: …આજે તારી વર્ષગાંઠ છે !
- Hemal Vaishnav: …આજે તારી વર્ષગાંઠ છે !
- Vijay Shah: …આજે તારી વર્ષગાંઠ છે !
- ધવલ: …આજે તારી વર્ષગાંઠ છે !
- ઊર્મિ: …આજે તારી વર્ષગાંઠ છે !
- pragnaju: …આજે તારી વર્ષગાંઠ છે !
- Chirag: …આજે તારી વર્ષગાંઠ છે !
- Nisha: …આજે તારી વર્ષગાંઠ છે !
- Ketan: …આજે તારી વર્ષગાંઠ છે !
- devika dhruva: …આજે તારી વર્ષગાંઠ છે !
- Sanjiv Patel: બેહિસાબ કાંટા છે…
- વિવેક: પપ્પા બદલવા નથી…
- sudhir patel: નાદાન બનીશું….

16 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/229/trackback