Comments on: ફફડતું રહે છે…

By: rekha
પ્રત્યેક પક્તિ પાવરફુલ છે…વિવેકભાઈ ખરેખર શબ્દોને સાર્થક કર્યા છે.

By: ગુજરાત નો મન ઝરુખો » મારા શ્વાસની શબ્દો સુધીની યાત્રા
[...] વિશે મિત્રોના ૬૬ જેટલા પ્રતિભાવો આપ અહીં ફરીથી માણી શકો [...]

By: Kavita Maurya
જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,

મને કંઈક મારામાં જડતું રહે છે.

સુંદર શેર અને સુંદર ગઝલ !

By: DILIP JOSHI
vivekbhai,

I like your gazal. Reality comes in your poetry. I feel it.                                    Dilip joshi

By: V K Pandya
Good one,

Keep continue..

By: Sudhir Patel
Dear Vivekbhai,

This is a perfect Gazal in all respect. I enjoyed the same by my heart.

Congratulations.

Sudhir Patel, Charlotte.

By: pramod patwa
જગત જ્યારે જ્યારે કનડતું રહે છે,

મને કંઈક મારામાં જડતું રહે છે.

વાહ….. ખુબજ સરસ લખાણ છે, અને ઘણા બધા લોકો ના વાસ્તવિક જીવન મા પણ આવુ જ બનતુ હોય છે ,

રહી દુર કોઈ રહે ઠેઠ ભીતર,

રહી પાસે કોઈ, અછડતું રહે છે.

આ પન્ક્તિ પણ ખુબજ ગમી.

By: Dipti Patel 'Shama'
રહી દૂર કોઈ રહે ઠેઠ ભીતર,

રહી પાસે કોઈ, અછડતું રહે છે.

પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં,

કોઈ એમ મારામાં પડતું રહે છે.

હથેળીની ભાષા અડી ગઈ’તી ક્યારેક,

કબૂતર હજી પણ ફફડતું રહે છે.

આમ તો બધાંએ કહી જ દીધું છે પણ હું કેમ રહી જાઊં?

નખશિખ … તમે પાંચે આંગળીઓને ઘી કે કંકુમાં બોળીને લખ્યું લાગે છે!

By: Kalpesh
તમારી પન્ક્તિ બહુ સરસ લાગી.હજુ તમારા બિજા કાવ્યો વાંચવાના બાકી છે.

By: Hemantgiri S. Goswami
આ  લાઈન ખુબ ગમી

રહી દૂર કોઈ રહે ઠેઠ ભીતર,

રહી પાસે કોઈ, અછડતું રહે છે.