Comments on: ગઝલો વાંચજો

by: Divya Modi
આ ફલક પર નિષ્પક્ષ ચર્ચાને ખુલ્લા દિલનો આવકાર, વેબસાઈટની ગરિમા સૂચવે છે.. દરેક અભ્યાસુ માટે નિઃશંક બહુમૂલ્ય ખજાનો !! રહી વાત ગઝલની , તો વૃંદાવન , વાંસળી ને મોરપિચ્છ થી ગઝલનાં મંડાણ કરી ઈન્ટરનેટ ને સિમેન્ટ સુધીનું ખેડાણ ડોક્ટર કવિનાં ભાવવિશ્વનું વિશાળ ફલક સૂચવે છે.. દરેક શેર અર્થસભર , મર્મવેધી અને બોલકો… આખરે તો અનુભૂતિ એ જ સાચો આનંદ !!

by: Neela
જાતરા વૃંદાવને જઈ કરવી જો મુમકિન ન હોય,

મોરપીંછું એક વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

good lines

by: nirlep
ઉત્તમ રચના ….ઉત્તમ શેર્……

by: પંચમ શુક્લ
બહુઆયામી ગઝલ અને એવાં જ વૈવિદ્યપૂર્ણ મતમતાંતરો.  કાવ્ય/વિવેચન સત્ર માણવાની મજા આવી વિવેકભાઈ.

ક્યાં, કેટલી છૂટ, કેવી રીતે નભે, એ જ તો કવિકૌશલ છે ને? (રીઢા રસોયાની રસોઈ અને લોકભોગ્ય રૅસિપીની રસોઈના તફાવત જેવું ક્શું કાવ્યસર્જનમાં પણ પરખાય ખરું?).

ઉપસંહારમાં આટલું કહું?

છંદબંધારણ રહે, વૈયક્તિક ઉચ્ચારણ સહે અને પ્રિય! કર્ણધારણ કહે એ રીતે ગઝલો વાંચજો!

by: dixita patel
ગઝ્ લ વાચવા ની  શુ મજા આવી  ગઈ*

by: Dr N N Dhruv
ગુજરાતી ભાષામાં આ, એ અને ઓ એ ત્રણેય સ્વરોનાં પણ હ્રસ્વ તથા દીર્ઘ બન્ને રૂપો સ્વીકૃત છે જ, ભલે લિપિમાં એવી વ્યવસ્થા ન હોય. માટે એમનો લઘુ-ગુરુ બન્ને રીતનો પ્રયોગ વૈધ ગણાય.

નિશીથ.

by: jjugalkishor
વિવેક અને ટેઈલર બન્ને શબ્દો જાણે કે કાવ્યના આંતર-બાહ્ય કલેવરના સુચક હોય તેવું જણાય છે. વ્યવસાયે ડૉક્ટર અને શોખે કાવ્યસર્જક એવા વિવેક ડૉક્ટર-’સર્જન’ અને સર્જક છે !!

એમનું આંતરજગત વિવેકસભર છે અને કાવ્યોનું બાહ્ય કલેવર ટેલરીંગની  કુશળતા અને કારીગીરીથી  શોભે છે. એમનો કાવ્ય સાથેનો જ નહીં, ભાવકો સાથેનો સંબંધ પણ વિવેકપુર્ણ છે.

એમનાં સર્જનોને “મોરપીંછું એક વચ્ચે મૂકી” આપણ માણીશું…..

by: kavita Maurya
દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો,

ખુદનું થોડું તેજ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

પોતીકો લાગે એ ખાતર અડધા છોડ્યા શે’રમાં,

જે ગમે તે બહેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

જોજનો દૂર થઈ ગયાનું દર્દ જાગે જે ઘડી,

મનનું ઈન્ટર-નેટ વચ્ચે મૂકી ગઝલો વાંચજો.

સુંદર શેર.

by: વિવેક
સહુ મિત્રોનો આભાર…

ગઝલના છંદમાં લેવાતી છૂટ-છાટ અંગે કોઈ સર્વમાન્ય નિયમો આપણે ત્યાં કોઈએ કરવાનું હજી સુધી ઉચિત ગણ્યું નથી. ગઝલ પર મોટા પુસ્તકો લખનાર પણ લઘુ-ગુરૂની ચર્ચા સદંતર અવગણીને ચાલે છે… રઈશભાઈ જેવા ગણ્યા-ગાંઠ્યા માંડ એકાદ-બે જણે જ ગઝલને પાયાના પથ્થરથી જોવાનો વૈજ્ઞાનિક અભિગમ કેળવ્યો છે પરિણામે ગઝલના છંદ વિશે આપણે ત્યાં એકમત પ્રવર્તતો નથી…

પ્રસ્તુત ગઝલમાં ચારેક જગ્યાએ જે છંદ-દોષ છે એ હજી નવી પોસ્ટ મૂકવાની બાકી હોઈ અને પ્રસ્તુત ગઝલ પર ચર્ચા ચાલી રહી હોવાથી હજી મઠાર્યા નથી. આવતા અઠવાડિયે એ કામ થઈ જશે એટલે કવિ-મિત્રોને ફરીથી આ ગઝલ ચકાસી જવાનો આગ્રહ રાખીશ…

ફરી એકવાર સહુ મિત્રોને મારો ખુલ્લા દિલનો અનુરોધ છે કે જ્યારે જ્યાં કોઈ ભૂલ જણાય, મારો કાન ચોક્કસ પકડજો… હું અહીં ખોટું લગાડવા નહીં, આગળ જવા આવ્યો છું…

by: parshuram chauhan
ઘણા કવિમિત્રો અને જાણકારમિત્રો તમારી આ ગઝલના બંધારણ વિશે જે ત્રુટિઓ અંગે વાત કહે છે તે જ હું પણ કહીશ.

જરા વધારે પડતી જ છૂટ લીધી છે.બાકી તો બાની બરાબર છે.અભિનંદન !!