Comments on: કાશ, એવીયે અદીઠી પળ મળે…

by: Neela
ઝંખું છું જોવા હું મોંહે-જુ-દડોના અશ્મિઓ,

શક્ય છે ઈચ્છી છે જે એ ત્યાં મને સળવળ મળે.

આ પંક્તિઓ ગમી.

by: RAZIA
હું સરહદ થી આવ્યો છું ગામ માં વર્ષો પછી,

“હે પ્રભુ !” મારું એ ઘર મુજ્ને સદા ઝળહળ મળે.

ખાસ કરી ને મક્તા નો શેર ખૂબ ગમ્યો.

રઝિયા મિર્ઝા

by: nirlep
સ્થળ’ કહું તો ‘રણ’મળે, જો ‘જળ’કહું - ‘મૃગજળ’ મળે,

આ નગરનું વ્યાકરણ- જો ‘મળ’ કહું તો ‘ટળ’ મળે.

સાહેબ ખુબ સરસ વિચાર………………

ખુબ ગમ્યુ.

by: nilamhdoshi
અઁતિમ બે શેરમાઁ કમાલની તાકાત અનુભવાઇ. ખુબ સરસ કહેવાની જરુર જ કયાઁ રહી ?

by: kavita Maurya
ભીડ એ રીતે ગળી ગઈ છે નગરના લોકને,

કે મળો જેને તમે, અંદરથી એ વિહ્વળ મળે.

કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….

આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.

સુંદર શેર.

by: Maheshchnadra Naik
તમે  ૧૯૯૯૨  થિ  ગઝલનિ  દુનિયામા  બરાબર  પગ  મુકિ   દિધો  હોય  એવુ  લાગે અભિનદન  અને  શુભકામનાઓ…………….

by: dr. j.r. parikh
કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….

આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે

ખુબ જ સરસ. હરેક ઇન્સાનની આટલી જ તો તમન્ના હોઇ શકે.

A shoulder to cry and rely .

by: Rajeshwari shukla
આખી જ રચના અતિ સુંદર છે.પણ મને નીચેની પંક્તિઓ ખૂબ ગમી

ઈચ્છું છું, પ્રિયજન સુધી ઈચ્છિત રીતે લઈ જઈ શકે,

એક, એવી એક, બસ ! સાચી મને અટકળ મળે.

કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….

આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.

by: Natver Mehta, Lake Hopatcong, NJ, USA
લખતા રહો તમે આવી ઘણી ઘણી ગઝલો

મારી દુઆ છે, તમને વધુને વધુ બળ મળૅ…….

વેબની આ દુનિયા પર હવે તો મારા ભાઈ

ગુજરાતી જીવતી રાખવાની ચળવળ મળે……..

વિવેકભાઇ,

તમારી ગઝલો  અંગ્રેંજીમાં Translate કરવી જોઇએ…

અભિનંદન!!

by: વિવેક
પ્રિય ઊર્મિ,

ઉપર ચર્ચામાં ચિરાગે આપેલ આ લિન્ક પર મોંહે-જો-દડો વિશે માહિતી મળી રહેશે:

http://www.mohenjodaro.net/mohenjodaroessay.html

મોંહે-જો-દડો અને હડપ્પા સિંધુ પ્રદેશની સંસ્કૃતિના અવશેષો છે. જે સમયની નગર-વ્યવસ્થા, ગટર-વ્યવસ્થા, આર્થિક વ્યવહારની સુવિધા, ઓજાર તથા જીવન-શૈલી આશ્ચર્ય પમાડે એવી અને અદભુત છે.