ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કાર…

A_SCSM_front_final

*

પ્રિય મિત્રો,

સમાચાર આનંદના હોય અને આપ સાથે એ વહેંચવાના ન હોય તો એ આનંદ સાવ અધૂરો ન લાગે? છેલ્લા સાત-સાત વર્ષોથી ઇન્ટરનેટના માધ્યમ વડે આપ સહુ સ્નેહીજનો સાથે એવો તો દિલી નાતો બંધાઈ ગયો છે કે જાણે આખીય નેટ-ગુર્જરી મને મારો પોતાનો પરિવાર જ લાગે છે…

સુરત ખાતે હાલમાં ગુજરાતી સાહિત્ય પરિદનું સત્તાવીસમું અધિવેશન – જ્ઞાનસત્ર- ચાલી રહ્યું છે.

ગઈ કાલે આ જ્ઞાનસત્રના પ્રથમ દિવસે ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી “પ્રથમ સર્જનાત્મક પુસ્તક”નું વર્ષ ૨૦૧૧ માટેનું પારિતોષિક પરિષદના પ્રમુખશ્રી વર્ષા અડાલજાના વરદ હસ્તે મારા ગઝલસંગ્રહ “શબ્દો છે શ્વાસ મારા” માટે એનાયત થયું….

આપ સહુ મિત્રોનો અનવરત સ્નેહ જ મારી આ વેબસાઇટ અને એ દ્વારા ગઝલસંગ્રહ સ્વરૂપે પ્રકાશિત થઈ શક્યો છે… આથી આ પુરસ્કાર હું આપ સહુને જ અર્પણ કરું છું…

આભાર !

વિવેક

OLYMPUS DIGITAL CAMERA

OLYMPUS DIGITAL CAMERA

OLYMPUS DIGITAL CAMERA

 1. મીના છેડા’s avatar

  સ્નેહાભિનંદન !!!

  Reply

 2. યશવંત ઠક્કર’s avatar

  ખૂબ ખૂબ અભિનંદન.

  Reply

 3. kartika desai’s avatar

  વાહ,શુભાભિનન્દન્.આપ આમ જ સોનેરિ શબ્દોથિ લખતા રહો અએ જ સુભવ્ના.
  આપનો દિવસ સુન્દર વિતે.

  Reply

 4. vijay joshi’s avatar

  મનપુર્વક અભીનંદન

  Reply

 5. perpoto’s avatar

  ફરીથી અભિનંદન,આ લાગણી પતાસા જેવી છે,વિષ્વભરમાં વેંહ્ચવા જેવી છે.

  Reply

 6. piyush shah’s avatar

  Congratulations Vivekbhai…

  Reply

 7. Ramesh Patel’s avatar

  ખૂબ ખૂ બ અભિનંદન.આપની કવિત્ત્વ શક્તિનું બહુમાન છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply

 8. MAHESHCHANDRA NAIK’s avatar

  ખુબ ખુબ અભિનદન ડૉ.વિવેક્ભાઈ,અનેક અનેક શુભકામનાઓ આવતા વરસો માટૅ,ગુજરાતી સાહિત્યના વિશેષ પુરસ્કારો,પારિતોષિકો,ચન્દ્રકો આપને પ્રાપ્ત થતા રહે એવી અંતરની અભિલાષા……….

  Reply

 9. Mona Vasantlal’s avatar

  ડૉ.વિવેક્ભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. આપની વધુ ને વધુ સુંદર રચનાઓ સમૃદ્ધ થતી રહે તેવી અનેક શુભેચ્છાઓ. આપને સદાય કાર્યસિદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય એવી અંતરથી પ્રભુને પ્રાર્થના

  Reply

 10. rekha’s avatar

  હૈયુ કેવુ હરખાય
  જ્યારે કલાની કદર થાય …..ખુબ ખુબ અભિનન્દન વિવેકભાઈ

  Reply

 11. kanaiya patel’s avatar

  ખુબ ખુબ અભિનન્દન સાહેબ

  Reply

 12. urvashi parekh.’s avatar

  ખુબ ખુબ અભીનન્દન.
  વિવેકભાઈ.તમારી રચનાઓ ખુબ સરસ હોય છે.

  Reply

 13. nisarg patel’s avatar

  અન્ત્ઃકર્ર્પુર્વક અભિનન્દન સર,
  બસ સર તમે ઉતરોઉતર ઉન્ચાઇ આન્બતા રહો તેવિ અભ્યાર્થના ..

  Reply

 14. Arvind Vora’s avatar

  Heartily congratulation to you.
  Arvind Vora ,Rajkot. Gujarat.

  Reply

 15. ANIL BHATT’s avatar

  KHUB KHUB ABHINANDAN ANE KHOBO BHARI NE SUBHECHA

  ANIL BHATT

  Reply

 16. ANIL BHATT’s avatar

  KHUB KHUB ABHINANDAN ANE KHOBO BHARI NE SUBHECHA.
  ANIL BHATT

  Reply

 17. Rekha shukla(Chicago)’s avatar

  અભિનંદન વિવેકભાઈ..!

  Reply

 18. Anil Chavda’s avatar

  ખૂબ ખૂબ અભિનન્દન વિવેકભાઈ

  Reply

 19. Prashant Pandya’s avatar

  ખૂબ ખૂબ અભિનંદન.

  Reply

 20. Brinda’s avatar

  Congratulations!!! wish you many more accolades in future!

  Reply

 21. Vijay Shah’s avatar

  khub khub abhinandan

  Reply

 22. pravina Avinash’s avatar

  ખૂબ ખૂબ અભિનંદન્.

  Reply

 23. Bharat Trivedi’s avatar

  ખૂબ ખૂબ અભિનંદન, કવિ .

  Reply

 24. jjugalkishor’s avatar

  ये तो होना हि था, हुआ !!

  ધન્યવાદ…શુભેચ્છાઓ !

  Reply

 25. Jayesh’s avatar

  Congratulations, Vivekbhai.

  Thanks for sharing this joyous news with us. Let Ma Saraswati continue to bless you.

  Reply

 26. સુનીલ શાહ’s avatar

  આનંદ…આનંદ…
  અભિનંદન મિત્ર.

  Reply

 27. SARYU PARIKH’s avatar

  Vivekbhai,
  Glad. Well deserved.
  Award or not, your creativity is special.
  Saryu Parikh

  Reply

 28. Dr. Dinesh O. Shah’s avatar

  Dear Vivekbhai,

  Congratulations for a well deserved honour and recognition for your poetry!! Wishing you many more in the years to come! I just arrived at DDU, Nadiad about three weeks ago and will be here until March 15, 2012. Hope to meet you. Dinesh O. Shah

  Reply

 29. Harnish Jani’s avatar

  Priya Vivekbhai- Congratulations ! Thank you for sharing your book and CD with me. I think you rightly deserve the recognison.Academy should be proud of honoring a right person- Congratulations to you and Your better half( She is equally a part of your ventures.)
  Harnish.

  Reply

 30. himanshu patel’s avatar

  અભિનંદન વિવેકભાઈ.

  Reply

 31. Rekha Sindhal’s avatar

  ખુબ ખુબ અભિનંદન !

  Reply

 32. ડૉ.મહેશ રાવલ’s avatar

  ખૂબ-ખૂબ અભિનંદન વિવેકભાઇ….
  આનંદ તો બાંટવાથી બમણો થાય વ્હાલા…!

  Reply

 33. Chandresh Thakore’s avatar

  અભિનન્દન, વિવેક્ભાઈ. તમારી કલમ નવા અને ઉચ્ચતર શિખરો સર કરતી રહે એ જ શુભેચ્છા. … ચન્દ્રેશ

  Reply

 34. Satish Raval’s avatar

  ખૂબ ખૂબ અભિનંદન.

  Reply

 35. Arvind Upadhyay’s avatar

  લાખ લાખ અભિનદન.

  Reply

 36. ઊર્મિ’s avatar

  ફરીથી અઢળક અભિનંદન વ્હાલા દોસ્ત…

  Reply

 37. Nitin Desai’s avatar

  વિવેકભાઇ ખુબખુબ અભિનન્દન. કવિતામિત્રોના મનમા સ્થાન તથા માન ઘણા સમયથી પામ્યા છો, એની આજે પ્રમાણપત્રથી કદર થઈ.
  શરૂર્આત થઈ છે, સફર જારી રાખજૉ.

  Reply

 38. sudhir patel’s avatar

  હાર્દિક અભિનંદન!!
  સુધીર પટેલ.

  Reply

 39. વિવેક’s avatar

  સહુ મિત્રોનો અંતઃઅકરણપૂર્વક આભાર…

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *