શે’ર


(અમે બરફનાં પંખી….            … સાંગલા વેલી, નવે.-૦૭)

*

*

ગમોને મારું સરનામું જડ્યું ક્યાંથી , હે બાલમા ?
ચડે  છે  આવી  રોજેરોજ  એ  શાથી ટપાલમાં ?

-વિવેક મનહર ટેલર
(૧૯૯૦)

17 thoughts on “શે’ર

  1. DEAR VIVEK,

    સ્વાસ છે પ્રાણ મારા ને
    પ્રભુ ને પ્રાર્થનાછે પ્રાણ મારા.

    સાર…..

    તારા ઈ મેલમા નિત જાન મારા,

    સુરેશ દિનેશ સાથ રહે મારા.

    હરેશ ચેતુ મુજ વહાલ મારા,

    જો જુગલ કિશોર રહે નિજ સાથ મારા.

    શુઁ કહુઁ…..

    શુઁ કહુઁ નિશ દિન મુજને સાથ છે?

    પ્રેમ ને પ્રભુનો જ રાજને સાથ છે.

    માર્ચ ૧૪ ૨૦૦૮, બોસ્ટન , રાજેન્દ્ર

  2. વાહ્
    ગમો તો કબરનું સરનામું શોધીને પણ સતાવવા આવે!
    જાણે પંકજ ગુંજી ઊઠ્યો!
    “ગમો”-જુદા અર્થમાં-
    હ્રદય પર મુકી હાથ સાચું કહો
    કદી યાદ મુજને કરો છો તમે?
    કહું કેમ મુજને ગમો છો તમે…

  3. વાંચીને એક શે’ર યાદ આવ્યો–

    “મારા વિના ગમ્યું ન તને ક્યાંય વેદના !
    ઘર દિલનું જોઈ લીધું અને ઘર કરી ગઈ!!!!”

  4. આમ જગજાહેર તો તેં તારું સરનામું મૂકી રાખ્યું છે દોસ્ત… પછી ટપાલમાં તો શું પણ એ હાજરાહજૂર આવીને પણ બારણા ખખડાવશે જો જે… 🙂

  5. ગમોને મારું સરનામું જડ્યું ક્યાંથી , હે બાલમા ?
    ચડે છે આવી રોજેરોજ એ શાથી ટપાલમાં ?

    વિવેકભાઈ,
    આજે તો –
    શુભેચ્છાઓને તમારું સરનામુ હું આપું છું !!

    જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

    હેતલ, પિન્કી, ઑમ…

  6. લો કરો વાત,
    હવે તો…
    ટપાલીનેજ લાંચ આપીને એવો ફોડિયે,
    ટપાલમા એકલી શુભેચ્છાઓ જ જોડિયે

  7. મેતો ખુશીને આપ્યુ તુ સરનામુ તારુ, હે બાલમા ?
    ગમને પણ લઈ ગઈ એ ટપાલમા ?

  8. વો નઝ્રર કહા સે લાવુ જો તુજે ભુલા દે,
    વો દુવા કહા સે લાવુ જો દરદ મિટા દે,
    મિલના તો તકદિર મે લિખા હોતા હે,
    વો તકદિર કહા સે લાવુ જો તુજે સે મિલા દે.

  9. Hi Vivek,

    I also like to admire your photographs & the brief photography & other descriptions along with them.

    Your web site is a wonderful blend of poetry & photography & has made me a frequent visitor here!

    Chittu

  10. ચડે છે આવી રોજેરોજ એ શાથી ટપાલમાં ?

    -વિવેક મનહર ટેલર – વાહ !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *