Comments on: શે’ર

by: Amruta Chauhan
વો નઝ્રર કહા સે લાવુ જો તુજે ભુલા દે,

વો દુવા કહા સે લાવુ જો દરદ મિટા દે,

મિલના તો તકદિર મે લિખા હોતા હે,

વો તકદિર કહા સે લાવુ જો તુજે સે મિલા દે.

by: manish bhandari
મેતો ખુશીને આપ્યુ તુ સરનામુ તારુ, હે બાલમા ?

ગમને પણ લઈ ગઈ એ ટપાલમા ?

by: જાગૃતિ વાલાણી
સરસ શેર વિવેકભાઈ…

by: Girish Dave
સરસ

by: ભાવના શુક્લ
લો કરો વાત,

હવે તો…

ટપાલીનેજ લાંચ આપીને એવો ફોડિયે,

ટપાલમા એકલી શુભેચ્છાઓ જ જોડિયે

by: Pinki
શૅર સ-રસ !!

by: Pinki
ગમોને મારું સરનામું જડ્યું ક્યાંથી , હે બાલમા ?

ચડે  છે  આવી  રોજેરોજ  એ  શાથી ટપાલમાં ?

વિવેકભાઈ,

આજે તો -

શુભેચ્છાઓને તમારું સરનામુ હું આપું છું !!

જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

હેતલ, પિન્કી, ઑમ…

by: Urmi
આમ જગજાહેર તો તેં તારું સરનામું મૂકી રાખ્યું છે દોસ્ત… પછી ટપાલમાં તો શું પણ એ હાજરાહજૂર આવીને પણ બારણા ખખડાવશે જો જે…

by: devika dhruva
વાંચીને એક શે’ર યાદ આવ્યો–

“મારા વિના ગમ્યું ન તને ક્યાંય વેદના !

ઘર દિલનું જોઈ લીધું અને ઘર કરી ગઈ!!!!”

by: Dilipkumar K. Bhatt
હાથ કનકન ને આરસીની શી જરૂર ?