વધુ બે પ્રકાશિત રચના…


(થીજેલી કવિતા…           ….ઘાસ, ઝરણું અને પ્રકૃતિ, સાંગલા વેલી, નવે.-૦૭)

*


(“બુદ્ધિપ્રકાશ”, જાન્યુઆરી-૦૮…..          …તંત્રી: શ્રી મધુસૂદન પારેખ)

*

(“કવિ”, ફેબ્રુઆરી-૦૮…..            …તંત્રી: શ્રી પ્રો. મનોજકુમાર શાહ)

8 thoughts on “વધુ બે પ્રકાશિત રચના…

  1. ખૂબ નામચીન આ ગઝલ ગમી જાય તેવી છે જ.
    તેના છ્ં્ંદ અંગે તો કોઈ વકીલ પોતાનો ખાસ કેસ લડતો હોય તેમ દાખલાઓ સાથે દલીલો ચાલી અને તંદુરસ્ત ગઝલને વેન્ટીલેટર પર ચઢાવી દેવાઈ…
    અને * * * * * *
    છ મહીને ગા | ગાલગાલ | ગાલલગા | ગાલગાલ | ગા ને ફરીથી માણવા મૂકી.
    ુ મારા ગમતા શેરોં કહે છે-
    એક આ ગઝલ સરીખડા લવચીક દેહને,
    છંદો, રદીફ, કાફિયા: શું-શું ઉપાડવા ?
    કપડું છો ફાટે શ્વાસનું, દોરો નહીં ફીટે,
    શબ્દો મળ્યા, હવે બીજા બખિયા શું ટાંકવા ?
    બાકીનું-અમારા દાદા ધર્માધીકારી પ્રવચનની પૂર્ણાહૂતી કરતા તેમ શેષમાચારેણ પૂરયેત.
    ૩-હાઈકુથી
    વસંતના
    વધામણા-
    ધન્યવાદ
    .

  2. અઁતમાઁ સરનામુઁ લખ્યુઁ તે સારુઁ કર્યુઁ.
    ‘ખુદમાઁ ડૂબી ગયેલાને ક્યાઁથી તરાવવા ?’
    મુક્તકો ગમ્યાઁ. આભાર !

  3. થોડા થોડા દિવસે..કોઇ ખાસ સ્થળ પર ફરવા જવાનુઁ મન થાય એવી જ આ જગ્યા છે મારા માટે તો…એટલે લટાર મારવા આવી જાઊ ને મન પ્રફુલ્લિત થઇ જાય….

Leave a Reply to dr sunil patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *