The road not taken

Burj Khalifa by vmtailor.com
(અડધી રાત્રે….                    …બુર્જ ખલિફા, દુબઈ, ૧૫-૧૧-૨૦૧૨)

*


એક ઇનકારના
ચોવીસ ચોવીસ કેલેન્ડર ફાટી ગયા પછી
આજે
શું
હું
મારી જાતને
હજી પણ
એ જ દોરાહા પર શૂન્યમનસ્ક ઊભેલો જોઈ શકું છું
કે પછી
ખુલ્લા બચેલા એકમાત્ર રસ્તે આગળ વધીને
નિઃશ્વાસ નાખીને
મારે આજે પણ
ન લેવાયેલા રસ્તાના કારણે જન્મેલા
differencesની જ વાત કરવાની છે ?

-વિવેક મનહર ટેલર
(૨૨-૧૧-૨૦૧૨)

 

(પુણ્યસ્મરણ: રોબર્ટ ફ્રોસ્ટ- The road not taken )

*
Burj Khalifa by vmtailor.com
(સમી સાંજે….                     …બુર્જ ખલિફા, દુબઈ, ૧૫-૧૧-૨૦૧૨)

7 thoughts on “The road not taken

  1. મારી જાતને
    હજી પણ
    એ જ દોરાહા પર શૂન્યમનસ્ક ઊભેલો જોઈ શકું છું
    કે પછી
    ખુલ્લા બચેલા એકમાત્ર રસ્તે આગળ વધીને
    નિઃશ્વાસ નાખીને
    મારે આજે પણ
    ન લેવાયેલા રસ્તાના કારણે જન્મેલા
    differencesની જ વાત કરવાની છે ?

    beautiful tribute to an awesome poem…..

    i shall be telling this with a sigh
    somewhere ages and ages hence
    two roads diverged in a wood; and i-
    i took the one less traveled by,
    and that has made all the difference….

  2. દોરાહા=ફોર્ક ઇન ધ રોડ
    ન લેવાયેલા રસ્તા = નવી કેડી
    differences= મંતવ્ય
    અને છતા આપણે ને બધુ જ ક્યાંક મર્જ થઈ જાય પાછું વળીને જોઈને કવિતા બની જાય…વાહ વિવેક્ભાઈ!

  3. ન લેવાયેલા રસ્તાના કારણે જન્મેલા differences… એની વાત ને એની યાદ…

    જિંદગીએ ક્યારેક કોઈક ક્ષણે ફેરવેલા પાસાની વાત… આ રીતે સહજ સાદા શબ્દોમાં વર્ણવવું એ સક્ષમતા જ ને…!

  4. Vivekbhai,
    Hats off to you for pulling this off.
    I loved this unexpected interpretation of classic Robert Frost. Never thought some one can justify so lyrically to a classic masterpiece by a new twist. Great job.

    As is well known he is a poet of duality. This common thread runs in many of his poems. While taking one side,
    at the same time, he ponders about siding with the other side, then pauses to ponder some more, eventually not taking either side and leatving his readers with
    exhilarating experience of “perpetual wonderment”

  5. કે પછી
    ખુલ્લા બચેલા એકમાત્ર રસ્તે આગળ વધીને
    નિઃશ્વાસ નાખીને
    મારે આજે પણ
    ન લેવાયેલા રસ્તાના કારણે જન્મેલા
    differencesની જ વાત કરવાની છે ?
    વાહ

Leave a Reply to Chetna Bhatt Cancel reply

Your email address will not be published. Required fields are marked *