Comments on: ગોદડાંમાં શું ખોટું?

by: nilamhdoshi
સરસ બાલગીત….ગોદડૂઁ ઘરમાઁ છે ખરુંને ? સ્વયંમ્ ને ગોદડાની ખબર છે ને ?

by: bimal
મજા આવી ગોદડું તો ગોદડું ……….બહોર(વધારે ઠંડીથી બચવા ગરમ કાંબર ગોદડા સાથે બેવડાવીને ઓઢવું)  કરેલી મારી નાનીએ સ્વ હસ્તે કાંતેલી .વણેલી ઉનની કાંબરી યાદ આવી ગઈ……સરસ……….

by: નીલા
બાળક બની જવાનું મન થઈ ગયું અને પાછું ગોદડામાં સંતાઈ જવાનું મન થઈ ગયું.

by: Bhavna Shukla
આતો ભૈ સવારમા ડેડી-દિકરાનુ રોજનુ મહારામાયણ કાવ્ય છે.

શિયાળાની સવારમા ડેડી-દિકરાની ગોદડાની ટગ ઓફ વોર તો મમ્મીને પરસેવો છોડાવી દે.

by: ધવલ
ગોદડાંનો ગોટો છે આ કે

વારતાઓનો ડબ્બો?

ડુંગરમાંથી હાથી થઈ જાઉં,

ભૂત બની કહું, છપ્પો !

સ્વેટરમાં  તો  છોટુ  થઈને   રહેશે   ખાલી  છોટુ…

સરસ !

by: Harshad Jangla
વિવેકભાઈ

તમે તો Allrounder થઈ ગયા છો

સરસ બાળગીત

-હર્ષદ જાંગલા

એટલાન્ટા યુએસએ

by: Dilipkumar K. Bhatt
અમેરીકામા રહ્યા રઆહ્યાેટલો તો ખ્યાલ આવ્યો ‘Chhe’ (માફ કરશો ગુજરાતીમા આ શબ્દ લખતા નથી આવડતુ! કોઈ શીખવાડશો?)કે અહિ દડાનાની મોટી બધી સાઈઝના,પાન્દડાન ઢગલે ઢગલા જોવા મળે ત્ત્યારે દેશના ગોદડા યાદ આવેજને? આ બાળ-ગીતે ઘણુ યાદ કરવી દીધુ.

by: ઊર્મિ
સરસ મજાનું બાળગીત… પણ સ્વયમ્ ના આ મસ્ત ફોટામાં પેલું ગોદડું કેમ નઈં દેખાયું?

by: pragnaju
શિયાળાની સવારે સ્વેટર, ટોપી, મફલર, હાથ-મોજાં અને શુઝ કરતાં સૌથી વધારે કિંમતી વસ્તુ લાગતી હોય તો તે ભરુચની રજાઈ કે હાથે બનાવેલી ગોદડું! અહીં જુદા જુદા નામે મળત quilt , trapunta, colcha. courtepointe, kovrilo ,tupa ahoja રજાઈ કે ગોદડુંની તોલે ન આવે !!

આ આપણો વર્ષોનો અનુભવ આ બાળગીતમાં વાંચી મઝા આવી ગઈ.

તેને ગણગણાવવાનો પ્રયત્ન કર્યો…બરોબર રાગ બેઠો નથી.

કોઈ રાગ બેસાડી ઓિડઓમા મૂકશે?

by: vishwadeep
આવા નવા નવા સુંદર બાળગીતો લખતા રહો.