-
Happy Anniversary….
સરસ કવિતા છેી.
-
excellent…very short and sweet
-
સુંદર મુક્તક.
વધુ સુંદર ભાવના.
અિત સુંદર કર્તવ્યપરાયણતાનો ખ્યાલ.
ગયે વર્ષે ઉજવાયલી અમારી લગ્નની સુવર્ણજયંતી પ્રસંગે
િચ.ભાઈ સુરેશ જાનીએ(તેઓ મને મોટી બેન કહે છે) મોકલેલ શુભેચ્છાઓ યાદ આવી
પ્રજ્ઞાબેન અને પ્રફુલ્લભાઈ
તેમનાં લગ્નની સુવર્ણજયંતી પ્રસંગે.
શાર્દુલ વીક્રીડીત
કાપ્યો પંથ પ્રવાસનો કર ગ્રહી, પ્રેમોર્મીના ભાવમાં.
જીવ્યાં સાથ શમાવી સ્વાર્થ સઘળા,અન્યોન્યના વ્હાલમાં.
ફાલ્યું વ્રુક્ષ વીશાળ, બાળ સઘળાં, કીલ્લોલતાં બાગમાં.
પ્રજ્ઞાબેન પ્રફુલ્લભાઈ જીવજો, ભાનુ તપે આભમાં
તમને પણ ફ્ળો,
હાં, હમેં ના ભૂલાના… -
good
-
સારઇ કિવતા
-
સોના જેમ તપેીને શુધ્હ થજો..ખુબ ફરજો અને ખુબ પ્રેમ કરજો.
એકાંત મા કઈ મલાજો નહેી ને સમુહમા પુરો વેી વેક !!્.
અભિનન્ંદન. -
વિવેકભાઈ અને શ્રીમતી વેવેકભાઈ (નામ ખબર નથી)
સુખમય લગ્નજીવન ની પરમાત્માને પ્રાર્થના
અભિનંદન
સરસ મુક્તક -
વિવેકભાઇ અને વૈશાલીભાભી
Happy Anniversaryમેહુલ નુતન રેનિ
-
Happy Marriage Annversary !
-
૧૧મી વર્ષગાંઠ લગ્નની – મારા હાર્દિક અભિનંદન
-
Dear Vivekbhai and Vaishalee ben,
I send you my best wishes and congratulations to both of you. It is evident
that you two represent one of the happiest couples! Otherwise, I do not believe Vivekbhai could continue his poetry along with his demanding medical practice!You will be pleased to know that I am sending this email from DD University, Nadiad, Gujarat. I came last week from Florida as a Visiting Professor to establish a Center for Surface Science and Nanotechnology at DDU. I plan to come to Nadiad for twice a year, each time for six weeks. Sometimes, I may come for three times a year. I am assisting younber faculty members to do research in Surface Science and Nanotechnology.
Please plan to visit me in Nadiad if your travel brings you. With best wishes and warmest personal regards,
Dinesh O. Shah, Visiting Professor of Surface Science and Nanotechnology, DDU, Nadiad, India
-
અભીનંદન..બંન્નેને..બસ, આમ જ હસતા રહો, ખીલતા રહો..એવી અંતરની શુભેચ્છાઓ.
-
‘અમે’ ના ઘરમા વસતા બન્ને ‘વી’ નુ હાસ્ય ખરેખરે ‘વી’ પણુ સાર્થક કરે છે. આવતા તમામ વર્ષો આવી રીતેજ કાવ્યાત્મક હસતા રહો તેવી પ્રભુ પ્રાર્થના અને શુભેચ્છાઓ.
-
વટાવી ઉંબરો ‘હું’નો, ‘અમે’ના ઘરમાં વસવાનું ; ખુબ જ સરસ રચના……
લગ્નની અગ્યારર્મી વરસગાંઠ બદ્દ્લ ખુબ અભિન્ંદન્…….
Hope you live a longgggggg life with your wife ( સજોડે ),
& we live your creations!!!
Heartly congratulation once again to both of you…
May all આyour dreams come true… ! -
very nice. Happy Wedding Anniversary.
-
Happy Marriege anniversary,


31 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/206/trackback