Comments on: ફરી એકવાર…

By: nilamhdoshi
અભિનન્દન વિવેકભાઇ

By: હરીશ દવે
અભિનંદન, વિવેકભાઈ! તમારી સફળતા પર તમને ખુશી થતી હશે તેનાથી વિશેષ મારા જેવા તમારા શુભેચ્છક ને થાય છે. તમારી સફળતા સમગ્ર ગુજરાતી નેટ જગત માટે ગર્વનો વિષય બને છે.

ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તે શુભ કામના!  ..  હરીશ દવે   અમદાવાદ

By: અતુલ જાની (આગંતુક)
ભવનાબહેન આભાર.

By: Bhavna Shukla
ખુબ સરસ, અભિનંદન વિવેકભાઇ, અનેક વાર વાચવા થતા જુની ના થતી અને દરેક વખતે નવી તાજગીનો જાદુ ફેલાય છે તે તમારી કલમમા છે. બહુ મજા આવી.

અતુલભાઇ,

લોહીઝાણ શબ્દનો સામાન્ય અર્થ એ થાય. ‘વાગવા કે પડવાથી લોહી નીકળી આવે તેવા ઉંડા અને ઘણા દર્દનાક ઉઝરડા.’

By: અતુલ જાની (આગંતુક)
’સંવેદન’ માં પ્રગટ થયેલી આપની રચનાઓ હ્રદયમાં પણ અનેરું સંવેદન જગાડી જાય છે. અભિનંદન.

લોહીઝાણ ઍટલે શું તે ન સમજાયું.

By: Pinki
અભિનંદન વિવેકભાઈ………………

By: ઊર્મિ
ખૂબ ખૂબ શાબાશી આપું છું વ્હાલા મિત્ર! (’અભિનંદન’ જૂનું થતું જાય છે એટલે સમાનાર્થી શોધ્યું…!  )

ફરીથી રચનાઓ માણવાની મજા આવી…

By: ગુંજન ગાંધી
Congratulation!!!!

By: DR.MAHESH RAWAL
વાહ વિવેકભાઈ,

ખૂબ સરસ.

ત્રણૅય રચનાઓ માણવા જેવી છે હો !!!

By: pragnaju
શરુમાં થયું કે ડોશીને હેરાન કરવાનો ત્રાગડો રચ્યો છે કે શું?

પછી તેના પર અડપલા જેંમ ક્લીક કર્યું તો યુરેકા,  યુરેકા…

ધન્યવાદ સરસ રચનાઓ ફરી માણવા બદલ.આ આભાર માનવાની રીત નથી ગમતી એમ ઢોંગ નહી કરું.અમને તો ગમે છે.બાકી ખરી રીતે તો મારે આભાર માનવો જોઈએ કે મારો લવારો સાંભળવાવાળું વાંચવાવાળું કોઈક છે!

મારા ઓબસેસીવ રોગમાં એક શેર,

જ્યારે કોઈને ત્યાં જમવા જઈએ ત્યારે કહું છું.

शुक्रिया अदा कर मेरा,

ओ   खिलानेवाले-

मै मेरे हक्कका खा रहा

हुं !तेरे मेजपे बेठकर!!