ફરી એકવાર…

આ વર્ષની પ્રકાશિત રચનાઓમાં ફરી એકવાર થોડો ઉમેરો… આ વર્ષે વારંવાર પ્રકાશિત રચનાઓ લઈને આપ સૌ મિત્રોને મળવાનું શક્ય બની રહ્યું છે એ મારા માટે તો ખુશીની વાત છે જ. સાભાર પરતના પત્રો કરતાં સાભાર સ્વીકૃતિના પત્રોની સંખ્યા વધે એ કોને ન ગમે? પણ એક વાત કહું? મારી આ નાની નાની સફળતા પાછળનું ખરું ચાલકબળ અન્ય કંઈ નહીં, પણ આપનો એકધારો પ્યાર અને પ્રોત્સાહન જ છે. મારા સ્વપ્નોને વાસ્તવની ધરતીનો આધાર આપવા માટે ‘આભાર’ શબ્દ થોડો નાનો પડે છે, શું કરું?

(‘સંવેદન’ – સપ્ટેમ્બર-ઑક્ટોબર,૨૦૦૭…. …સંપાદક: જનક નાયક)


( આ ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો)

.


( આ ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો)

.


( આ ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો)

 1. હેમંત પુણેકર’s avatar

  અભિનંદન વિવેકભાઈ! તમારા શ્વાસ (એટલે કે તમારા શબ્દો જ હોંકે) જે net ઉપર અભિવ્યક્તિ પામતા હતા, એ હવે ધીમે ધીમે પ્રિંટનો રસ્તો લઈ રહ્યા છે. આ પરંપરા આગળ વધતી જ રહેશે એવી શુભેચ્છા!

  Reply

 2. જાગૃતિ વાલાણી’s avatar

  વિવેકભાઈ આપની ગઝલ લખવાની ફાવટ ખરેખર અભિનંદનીય છે….

  Reply

 3. Bhavin Gohil’s avatar

  અભિનંદન વિવેકભાઈ!

  આને મારે દિવાળી ભેટ સમજવી ?

  Reply

 4. સુનીલ શાહ’s avatar

  ફરી એકવાર મઝા આવી ગઈ. આમ જ આનંદમાં સહભાગી બનાવતા રહેશો.

  Reply

 5. Vinay Khatri’s avatar

  અભિનંદન

  Reply

 6. Kirit Parmar’s avatar

  ખુબ સરસ, અભિનંદન વિવેકભાઇ

  Reply

 7. nilam doshi’s avatar

  સાભાર પરત શબ્દ હવે ભૂલી જશો…ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે..

  તમારી પાસે સામેથી ગઝલની ડીમાન્ડ થાય એ દિવસો હવે બહુ દૂર નથી.

  Reply

 8. pragnaju’s avatar

  શરુમાં થયું કે ડોશીને હેરાન કરવાનો ત્રાગડો રચ્યો છે કે શું?
  પછી તેના પર અડપલા જેંમ ક્લીક કર્યું તો યુરેકા, યુરેકા…
  ધન્યવાદ સરસ રચનાઓ ફરી માણવા બદલ.આ આભાર માનવાની રીત નથી ગમતી એમ ઢોંગ નહી કરું.અમને તો ગમે છે.બાકી ખરી રીતે તો મારે આભાર માનવો જોઈએ કે મારો લવારો સાંભળવાવાળું વાંચવાવાળું કોઈક છે!
  મારા ઓબસેસીવ રોગમાં એક શેર,
  જ્યારે કોઈને ત્યાં જમવા જઈએ ત્યારે કહું છું.
  शुक्रिया अदा कर मेरा,
  ओ खिलानेवाले-
  मै मेरे हक्कका खा रहा
  हुं !तेरे मेजपे बेठकर!!

  Reply

 9. DR.MAHESH RAWAL’s avatar

  વાહ વિવેકભાઈ,
  ખૂબ સરસ.
  ત્રણૅય રચનાઓ માણવા જેવી છે હો !!!

  Reply

 10. ઊર્મિ’s avatar

  ખૂબ ખૂબ શાબાશી આપું છું વ્હાલા મિત્ર! (‘અભિનંદન’ જૂનું થતું જાય છે એટલે સમાનાર્થી શોધ્યું…! 🙂 )

  ફરીથી રચનાઓ માણવાની મજા આવી…

  Reply

 11. Pinki’s avatar

  અભિનંદન વિવેકભાઈ………………

  Reply

 12. અતુલ જાની (આગંતુક)’s avatar

  ’સંવેદન’ માં પ્રગટ થયેલી આપની રચનાઓ હ્રદયમાં પણ અનેરું સંવેદન જગાડી જાય છે. અભિનંદન.

  લોહીઝાણ ઍટલે શું તે ન સમજાયું.

  Reply

 13. Bhavna Shukla’s avatar

  ખુબ સરસ, અભિનંદન વિવેકભાઇ, અનેક વાર વાચવા થતા જુની ના થતી અને દરેક વખતે નવી તાજગીનો જાદુ ફેલાય છે તે તમારી કલમમા છે. બહુ મજા આવી.
  ………..
  અતુલભાઇ,
  લોહીઝાણ શબ્દનો સામાન્ય અર્થ એ થાય. ‘વાગવા કે પડવાથી લોહી નીકળી આવે તેવા ઉંડા અને ઘણા દર્દનાક ઉઝરડા.’

  Reply

 14. અતુલ જાની (આગંતુક)’s avatar

  ભવનાબહેન આભાર.

  Reply

 15. હરીશ દવે’s avatar

  અભિનંદન, વિવેકભાઈ! તમારી સફળતા પર તમને ખુશી થતી હશે તેનાથી વિશેષ મારા જેવા તમારા શુભેચ્છક ને થાય છે. તમારી સફળતા સમગ્ર ગુજરાતી નેટ જગત માટે ગર્વનો વિષય બને છે.
  ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો તે શુભ કામના! .. હરીશ દવે અમદાવાદ

  Reply

 16. nilamhdoshi’s avatar

  અભિનન્દન વિવેકભાઇ

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *